wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

87 સાવિ NMMS 7.14

Total questions: 12

Worksheet time: 6mins

Name
Class
Date
1.

■ યોગ્ય જોડકાં જોડો. ■

ગઢવાલ વંશનો સ્થાપક - ચંદ્રદેવ

પરમારવંશનો સ્થાપક - ???

a)

કૃષ્ણરાજ

b)

ગોવિંદચંદ્ર

c)

વનરાજ ચાવડા

2.

■ યોગ્ય જોડકાં જોડો. ■


ચૌહાણ વંશનો સ્થાપક - વાસુદેવ

અણહિલવાડ પાટણ નો સ્થાપક - ???

a)

બપ્પદેવ

b)

વનરાજ ચાવડા

c)

ચંદ્રદેવ

3.

■ યોગ્ય જોડકાં જોડો. ■


અણહિલવાડ પાટણનો સ્થાપક - વનરાજ ચાવડા

ચૌહાણ વંશનો સ્થાપક - વાસુદેવ

પરમારવંશનો સ્થાપક - ???

a)

ગોપાલ

b)

જયસિંહ

c)

કૃષ્ણરાજ

4.

■ યોગ્ય જોડકાં જોડો. ■


પાલવંશ નો સ્થાપક - ગોપાલ

પલ્લવવંશ નો સ્થાપક - ???

a)

ચંદ્રદેવ

b)

બપ્પદેવ

c)

વાસુદેવ

5.

■ યોગ્ય જોડકાં જોડો. ■


ગઢવાલ વંશનો પરાક્રમી રાજા - ગોવિંદચંદ્ર

વાઘેલાવંશનો છેલ્લો રાજા - ???

a)

કર્ણદેવ

b)

ભોજ

c)

ખીજરખાં

6.

■ યોગ્ય જોડકાં જોડો. ■


ગઢવાલ વંશનો સ્થાપક - ચંદ્રદેવ

પાલવંશ નો સ્થાપક - ગોપાલ

ગઢવાલ વંશનો પરાક્રમી રાજા - ???

a)

વસૂદેવ

b)

વાસુદેવ

c)

ગોવિંદચંદ્ર

7.

■ યોગ્ય જોડકાં જોડો. ■


પરમારવંશનો સૌથી શ્રેષ્ઠ રાજા - ભોજ

ચાલુકયવંશનો પ્રથમ રાજા - ???

a)

જયસિંહ

b)

અજયપાળ

c)

વસ્તુપાળ

8.

■ યોગ્ય જોડકાં જોડો. ■


ચાલુકયવંશનો પ્રથમ રાજા - જયસિંહ

રાષ્ટ્રકૂટ વંશનો શક્તિશાળી રાજા - ???

a)

ગોવિંદ ત્રીજો

b)

શેરખાન

c)

તાનજોર

9.

■ યોગ્ય જોડકાં જોડો. ■


રાષ્ટ્રકૂટ વંશનો શક્તિશાળી શાસક - ગોવિંદ ત્રીજો

ચેર શાસકોમાં સર્વશ્રેષ્ઠ શાસક - ???

a)

કૃષ્ણરાજ

b)

કર્ણદેવ

c)

સેતુંગવન

10.

■ યોગ્ય જોડકાં જોડો. ■


સેનવંશ - વિજયસેન પ્રથમ

સોલંકી વંશ - ???

a)

ગોપાલ

b)

કુમારપાળ

11.

■ યોગ્ય જોડકાં જોડો. ■


સોલંકી વંશ - કુમારપાળ

પાલવંશ - ???

a)

ગોપાલ

b)

પ્રતિપાલ

c)

જસપાલ

12.

■ યોગ્ય જોડકાં જોડો. ■


રાષ્ટ્રકૂટ વંશ - ગોવિંદ ત્રીજો

પલ્લવવંશ - ???

a)

નરસિંહ વર્મા બીજો

b)

ગોવિંદ ત્રીજો

c)

બહલોલ