wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

રાજપૂત યુગ અને અન્ય શાસકો

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

ક્યાં મહાન રાજવી ના અવસાન પછી દક્ષિણ ભારતમાં સ્વતંત્ર રાજ્યો અસ્તિત્વ માં આવ્યા.?

a)

હર્ષવર્ધન

b)

પુલકેશી બીજો

c)

રાજાભોજ

d)

કુમારપાળ

2.

કોણે પાટણમાં વિશ્વ પ્રસિદ્ધ વાવ બનાવી હતી?

a)

રાણી ભાનુમતી

b)

રાણી ઉદયમતી

c)

રાજમાતા મીનળદેવી

d)

નાઈકીદેવી

3.

વનરાજ ચાવડાએ અણહિલવાડ પાટણની સ્થાપના કઈ નદીને કિનારે કરી હતી ?

a)

સરસ્વતી

b)

નર્મદા

c)

રૂપેણ

d)

તાપી

4.

ગુજરાતમાં વાઘેલા વંશના છેલ્લા શાસક કોણ હતા ?

a)

વીર ધવલ

b)

કુમારપાળ

c)

કર્ણદેવ

d)

વિસલદેવ

5.

રાજપૂતો માટે નીચેનામાંથી કઈ બાબત સાચી નથી ?

a)

લડાઈમાં અધર્મ આચરતા નહિ

b)

શરણે આવેલનું રક્ષણ કરતા

c)

આપેલ વચન પ્રાણ ના ભોગે પણ પાળતા

d)

તેઓ ગોબ્રાહ્મણ પ્રતિપાલક ન હતા

6.

નીચેના માંથી કયું નગર તેના ભવ્ય મંદિરોને લઈને તીર્થસ્થાન તરીકે પ્રખ્યાત થયું હતું ?

a)

કાલિંજર

b)

ખજુરાહો

c)

મહોબા

d)

એક પણ નહીં

7.

કોના અવસાન પછી ઉત્તર ભારતનુ વિશાળ સામ્રાજ્ય નાના સ્વતંત્ર રાજ્યોમાં વિભાજીત થયુ ?

a)

પુલકેશી બીજો

b)

હર્ષવર્ધન

c)

સમ્રાટ અશોક

d)

કુમારપાળ

8.

પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા કોણ હતો?

a)

અજયરાજ શાકંભરી

b)

રાજાભોજ

c)

વાસુદેવ

d)

કૃષ્ણરાજ

9.

મહંમદ ગજનીએ ગુજરાતના કયા પ્રસિદ્ધ મંદિર ઉપર આક્રમણ કર્યું હતું.?

a)

દ્વારકા

b)

અંબાજી

c)

મોઢેરા

d)

સોમનાથ

10.

મીનળદેવીએ બંધાવેલ મલાવ તળાવ ક્યાં આવેલું છે ?

a)

ધોલેરા

b)

ધંધુકા

c)

ધોળકા

d)

ધોળાવીરા