wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

સામાજિક વિજ્ઞાન

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

પાટણ શહેર કયા પ્રકારની સાડી માટે પ્રખ્યાત છે?

a)

બાંધણી

b)

કાંજીવરમ

c)

પટોળું

d)

બનારસી

2.

વનરાજ ચાવડાએ કઈ નદી ઉપર નવું નગર વસાવ્યું?

a)

સરસ્વતી

b)

બનાસ

c)

રૂપેણ

d)

ખારી

3.

ચાવડા વંશ પછી ગુજરાતની રાજસત્તા કયા વંશના શાસકોએ સંભાળી?

a)

સોલંકી

b)

વાઘેલા

c)

ચૌહાણ

d)

રાઠોડ

4.

રાણીની વાવનું બાંધકામ કોણે કરાવ્યું?

a)

રાણી ભાનુમતી

b)

રાણી ઉદયમતી

c)

રાણી નાયકા દેવી

5.

ગુજરાતમાં સહસ્ત્રલિંગ તળાવ ક્યાં આવેલું છે કે?

a)

અમદાવાદ

b)

જુનાગઢ

c)

વડનગર

d)

પાટણ

6.

ગુજરાતમાં સૂર્યમંદિર કયા સ્થળે આવેલું છે?

a)

પાટણ

b)

જુનાગઢ

c)

મોઢેરા

d)

વડનગર

7.

રાણીની વાવ કેટલા માળની છે?

a)

b)

c)

d)

8.

અમદાવાદ શહેર કોણે વસાવ્યું છે?

a)

સુલતાન કુ ત્ બુદિં ન

b)

મહંમદ બેગડા

c)

સુલતાન અહમદ શાહ

9.

કયા રાજાના શાસન માં ગુજરાતની સમૃદ્ધિ ટોચ પર હતી?

a)

કુમારપાળ

b)

સિધ્ધરાજ જયસિંહ

c)

ભીમદેવ સોલંકી

d)

અજય પાળ

10.

મધ્યયુગમાં ગુજરાતમાં રજપૂત વંશના શાસકોએ કેટલા વર્ષ શાસન કર્યું?

a)

૪૫૦

b)

૫૫૦

c)

૬૫૦

d)

૭૫૦