NEW
Font size
Worksheets145 ધો7 પ્ર14 સત્ર2 સાવિ વિકલ્પ પ્રશ્નો
Total questions: 15
Worksheet time: 5mins
ભારતનું ઠંડુ રણ કયું છે ?
લદાખ નું રણ
કચ્છ નું રણ
નીચેનામાંથી સિંચાઈના માધ્યમ કયા છે ?
કૂવા
નહેર
તળાવ
આપેલ તમામ
માનવીએ સૌપ્રથમ કઈ ધાતુ નો ઉપયોગ કર્યો હતો ?
લોખંડ
તાંબું
દુનિયાના કયા દેશમાં વાઘ,સિંહ અને દીપડો ત્રણે-ત્રણ જોવા મળે છે ?
રશિયા
ભારત
નીચેનામાંથી કયું પક્ષી કચ્છના રણમાં જોવા મળે છે ?
સુરખાબ
શાહમૃગ
પૃથ્વી પર પીવાલાયક પાણીનું પ્રમાણ આશરે કેટલા ટકા છે ?
3
4
ભારતમાં અસમ અને પશ્ચિમ બંગાળના વિસ્તારમાં કયુ વિશિષ્ટ પ્રાણી જોવા મળે છે ?
એક શીંગી ગેંડો
ચિંકારા
વિશ્વનું સૌથી મોટું રણ કયું છે ?
સહારા નું રણ
ગોબીનું રણ
ભારતમાં જંગલોનું પ્રમાણ આશરે કેટલા ટકા છે ?
23
33
હિમાલયના ઠંડા પ્રદેશોમાં કયુ પ્રાણી વધુ જોવા મળે છે ?
લાલ પાંડા
ઘોરાડ
વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ?
5 જૂન
21 માર્ચ
કયા વૃક્ષના લાકડાંમાંથી ફર્નિચર બનાવવામાં આવે છે ?
સાગ
ચંદન
ભારતમાં સૌથી વધુ જંગલો ક્યાં જોવા મળે છે ?
આંદામાન નિકોબાર
આસામ
લદાખમાં કયું વિશિષ્ટ પ્રાણી જોવા મળે છે ?
યાક
શિયાળ
જળ કેવું સંસાધન છે ?
મર્યાદિત
અમર્યાદિત
