NEW
Font size
WorksheetsNMMS exam 2022-સામાજિક વિજ્ઞાન પ્રશ્ન-Nausil પટેલ
Total questions: 17
Worksheet time: 9mins
ભારતની મધ્યકાલીન સંસ્કૃતિની મહત્ત્વની ઘટના કઈ છે?
વ્યસનમુક્તિ ચળવળ
અસ્પૃશ્યતાનિવારણ ચળવળ
ભક્તિ અને સૂફી ચળવળ
એક પણ નહીં
ભક્તિ અને સૂફી-આંદોલને શાનાં દ્વાર બધાં માટે ખોલી નાખ્યાં હતાં?
ભક્તિમાર્ગનાં
જ્ઞાનપ્રાપ્તિનાં
વેપાર-રોજગારનાં
અર્થપ્રાપ્તિનાં
ભક્તિ આંદોલનની શરૂઆત કોનાથી થઈ હતી?
રામાનંદથી
કબીર
તુલસીદાસ
રામાનુજાચાર્ય
ઉત્તર ભારતમાં કયા સંતે ભક્તિ આંદોલનનો પ્રારંભ ર્યો હતો?
રામાનંદ
કબીર
નરસિંહ મહેતા
રૈદાસ
શીખ ધર્મના સ્થાપક કોણ હતા?
કબીર
તુકારામ
ગુરુનાનક
એકનાથ
ગુરુનાનક નો જન્મ કયા સ્થળે થયો હતો?
જૂનાગઢ
તલવડી
કરતારપુર
નદીયાં
કયા સંતનું જન્મસ્થળ હાલ વર્તમાન માં પાકિસ્તાન દેશમાં આવેલું છે?
કબીર
નામદેવ
ગુરુનાનક
મીરાંબાઈ
કયા સંતે લંગર(પંગત)ની વ્યવસ્થા ની શરૂઆત કરી હતી?
સુરદાસ
જ્ઞાનેશ્વર
ગુરુનાનક
રામદાસ
રામચરિતમાનસ અને વિનાયપત્રિકા ’જેવા ગ્રંથની રચના કોણે કરી છે?
શંકરાચાર્ય
નામદેવ
સુરદાસ
તુલસીદાસ
નીચેનામાંથી ઉતરભારત અને રાજસ્થાનમાં ભક્તિ આંદોલન પ્રચાર ,પ્રસાર કોને કર્યો હતો?
તુલસીદાસ
મીરાંબાઈ
સુરદાસ
આપેલ તમામ
ગુજરાતની પ્રજાને ભક્તિરસથી કયા સંતે તરબોળ કર્યું હતું?
નેમીનાથ
અમીર ખુસરો
નરસિંહ મહેતા
સૂરદાસ
ગુજરાતી ભાષાના આદિકવિ કોણ છે?
નરસિંહ મહેતા
દલપતરામ
દયારામ
મીરાંબાઈ
આદિકવી નરસિંહ મહેતાનો જન્મ કયાં થયો હતો
લાઠી
જૂનાગઢ
તળાજા
બોટાદ
વૈષ્ણવજન તો તેને કહીએ…’ ભજન કોણે રચ્યું છે?
નરસિંહ મહેતા
સુરદાસ
મીરાંબાઈ
ગંગાસતી
ક્યા સંતનાં પદો ‘પ્રભાતિયાં’ તરીકે જાણીતાં છે?
મીરાંબાઈ
નરસિંહ મહેતા
રૈદાસ
નર્મદ
નીચેના પૈકી કોણે ગુજરાતી અને હિંદી ભાષામાં પદો રચ્યાં હતાં?
નરસિંહ મહેતા
મીરાંબાઈ
કલાપી
સુરદાસ
'પક્ષાપક્ષીમાં નહિ પરમેશ્વર, સમદ્રષ્ટિ ને સર્વ સમાન ' આ વાક્ય કયા સંતે કહેલું છે?
મીરાંબાઈ
સુરદાસ
નારાયણ મહેતા
નરસિંહ મહેતા
