Font size
Worksheets606 જ્ઞાનસેતુ પર્યાવરણ
Total questions: 15
Worksheet time: 8mins
તમારા ઘર સુધી પાણી કેવી રીતે પહોંચાડવામાં આવે છે?
નળ દ્વારા
નહેર દ્વારા
પાઇપ દ્વારા
ટાંકી દ્વારા
અત્યારે ખેતર ખેડવા શેનો ઉપયોગ થાય છે?
બળદ
મોટર
સ્કૂટર
ટ્રેક્ટર
નીચેનામાંથી કઈ રમત દડાથી રમી શકાતી નથી?
બાસ્કેટબોલ
ક્રિકેટ
ખો ખો
ફૂટબોલ
સજીવને જીવવા માટે કઈ કઈ વસ્તુની જરૂર પડે છે?
હવા
પાણી
એકપણ નહિ
હવા અને પાણી
નીચેના પૈકી કયો શબ્દ અલગ પડે છે?
કબુતર
કાગડો
કોયલ
વાંદરો
નીચેના પૈકી ગરમ પાણીના ઝરા ક્યાં આવેલ છે?
તુલસીશ્યામ
સુરેન્દ્રનગર
રાજકોટ
સુરત
જંગલમાં વસવાટ કરતા સમાજને શું કહેવાય છે?
અગરિયા
માછીમારો
આદિવાસી
પશુપાલન
નદીને પાર કરવા માટે શેનો ઉપયોગ થશે?
હોડી
ટ્રક
વિમાન
બસ
રણમાં મુસાફરી કરવા માટે કયું પ્રાણી ઉપયોગી છે?
હાથી
બળદ
ઊંટ
ખચર
નીચેનામાંથી કયા વાહનની ઝડપ વધારે છે ?
ટ્રેક્ટર
બસ
રીક્ષા
કાર
નિધિ પગથી ચાલી શકતી નથી તો તે શાળાએ જવા માટે શેનો ઉપયોગ કરશે?
સાયકલ
વ્હિલ ચેર
ચાલીને
ખુરશી
કયા રસ્તા પરથી પસાર થતા પશુ પક્ષીઓના વધારે અવાજ સાંભળવા મળે છે?
રણ વિસ્તાર
પહાડ પર
નદીવાળા
જંગલ વિસ્તાર
નીચેનામાંથી કોના કાન દેખાતા નથી?
હાથી
બળદ
દેડકો
ભેંસ
આપેલ પ્રાણીઓ માંથી કોના કાન સરળતા થી જોઈ શકાય છે ?
ગરોળી
મગર
સિંહ
દેડકો
નીચે આપેલા પ્રાણીમાંથી કોણ ઈંડા મૂકે છે ?
ભેંસ
ગાય
કુતરા
ચકલી
