Worksheetsશાંતીની શોધમાં : બુદ્ધ અને મહાવીર
Total questions: 10
Worksheet time: 5mins
કઈ સદીમા સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે કુરિવાજો , સામાજિક અસમાનતા અને અનૈતિક બાબતો હતી?
ઈ.સ.પૂર્વેની પાંચમી સદીમાં
ઈ.સ.પૂર્વેની છઠ્ઠી સદીમાં
ઈ.સ.પૂર્વેની સાતમી સદીમાં
ઈ.સ. છઠ્ઠી સદીમાં
બોધ્ધ ગ્રંથો ક્યાં નામે ઓળખાય છે ?
ત્રિપિટક
ભગવદ્ ગીતા
કુરાને શરીફ
બાઇબલ
કેટલી જાતક કથાઓ બુદ્ધનાં પૂર્વજન્મો સાથે જોડાયેલી છે ?
450
500
550
600
ભગવાન બુદ્ધનો જન્મ ક્યારે થયો હતો ?
ઇ.સ. પૂર્વે 566
ઇ.સ. પૂર્વે 560
ઇ.સ. પૂર્વે 546
ઇ.સ. પૂર્વે 556
ગૌતમ બુદ્ધના પિતાનું શું હતું ?
ગૌતમ
સિદ્ધાર્થ
શુધ્ધોધન
વર્ધમાન
ગૌતમ બુદ્ધના માતાનું શું હતું ?
યશોધરા
મહાદેવી
ત્રિશલાદેવી
યશોદા
ગૌતમ બુદ્ધના પાલક માતાનું નામ શું હતું ?
યશોધરા
મહાદેવી
ત્રિશલાદેવી
ગૌતમી મહાપ્રજાપતિ
ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ શું હતું ?
ગૌતમ
સિદ્ધાર્થ
બુદ્ધ
વર્ધમાન
ગૌતમ બુદ્ધ ક્યાં રાજ્યનાં રાજકુમાર હતા ?
કપિલવસ્તુ
કુંડગ્રામ
બોધિગયા
કુશીનારા
ક્યાં રાજ્યનાં ક્ષત્રિયો શક્ય કહેવાતા ?
કુશીનારા
કુંડગ્રામ
બોધિગયા
કપિલવસ્તુ
