wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Ss

Total questions: 14

Worksheet time: 7mins

Name
Class
Date
1.

ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કોણે કરી હતી ?

a)

વિનાયક દામોદર સાવરકરે

b)

ચંદ્રશેખર આઝાદે

c)

વાસુદેવ બળવંત ફડકેએ

d)

શ્યામજી કૃષ્ણ વર્માએ

2.

ભારતમાં વિદેશી કાપડની સૌપ્રથમ હોળી કોણે કરી હતી ?

a)

રામપ્રસાદ બીસ્મીલે

b)

ચંદ્રશેખર આઝાદે

c)

ખુદીરામ બોઝે

d)

વીર સાવરકરે.

3.

1857 : ભારતનો પ્રથમ સ્વાતંત્ર્યસંગ્રામ નામનું પુસ્તક કોણે લખ્યું હતું ?

a)

રામપ્રસાદ બીસ્મીલે

b)

ચંદ્રશેખર આઝાદે

c)

વિનાયક દામોદર સાવરકરે.

d)

ખુદીરામ બોઝે

4.

ગંગાના પાણીમાં ડૂબકી મારી મીઠું લઈને પસાર થતી હોડીઓને કોણ ઉથલાવી દેતું હતું ?

a)

રામપ્રસાદ બિસ્મિલ

b)

અશફાક ઉલ્લાખા

c)

ખુદીરામ બોઝ

d)

ચંદ્રશેખર આઝાદ

5.

કયા ક્રાંતિકારીની કવિતાઓએ રાષ્ટ્રીય ચેતનાનું પ્રેરક બળ પૂરું પાડ્યું હતું ?

a)

રામપ્રસાદ બિસ્મિલ

b)

અશફાક ઉલ્લાખા

c)

ખુદીરામ બોઝ

d)

ચંદ્રશેખર આઝાદ

6.

નીચેના પૈકી કયા ક્રાંતિવીર ખેલકૂદના શોખીન તેમજ ઘોડેસવારી અને બંદૂક ચલાવવામાં પ્રવીણ હતા ?

a)

ખુદીરામ બોઝ

b)

અશફાક ઉલ્લાખા

c)

ભગતસિંહ

d)

ચંદ્રશેખર આઝાદ

7.

કોણે પ્રતિજ્ઞા લીધી હતી કે, ' હું જીવતે જીવ અંગ્રેજ સરકારના હાથમાં પકડાઈશ નહિ ?

a)

ભગતસિંહ

b)

વાસુદેવ બળવંત ફળકે

c)

ચંદ્રશેખર આઝાદે

d)

વિનાયક દામોદર સાવરકરે

8.

ઇંગ્લેન્ડમાં ક્રાંતિકારી પ્રવૃતિની સૌ પ્રથમ શરૂઆત કયા ભારતીયે કરી હતી ?

a)

લાલ હરદયાળે

b)

વિનાયક દામોદર સાવરકરે

c)

મદનલાલ ઢીંગરાએ

d)

શ્યામજી કૃષ્ણ વર્માએ

9.

' મિત્રમેલા ' નામની સંસ્થા કોણે સ્થાપી હતી ?

a)

વાસુદેવ બળવંત ફડકેએ

b)

ચંદ્રશેખર આઝાદ

c)

રામપ્રસાદ બિસ્મિલ

d)

વીર સાવરકરે

10.

આર્યસમાજ મંદિર પર થયેલો હુમલો કોણે અટકાવ્યો હતો ?

a)

મદનલાલ ઢીંગરાએ

b)

અશફાક ઉલ્લાખાએ

c)

ચંદ્રશેખર આઝાદે

d)

રામપ્રસાદ બિસ્મિલે

11.

ઈ.સ. ૧૯૦૫માં કોણે લંડનમાં ' ઇન્ડિયન હોમરૂલ સોસાયટી 'ની સ્થાપના કરી હતી ?

a)

મેડમ ભીખાઈજી કામાએ

b)

વીર સાવરકરે

c)

શ્યામજી કૃષ્ણ વર્માએ

d)

મદનલાલ ઢીંગરાએ

12.

ચંદ્રશેખર આઝાદનું મૂળ નામ શું હતું ?

a)

ચંદ્રશેખર રામલક્ષ્મણ તિવારી

b)

ચંદ્રશેખર સીયારામ તિવારી

c)

ચંદ્રશેખર રામકુમાર તિવારી

d)

ચંદ્રશેખર સીતારામ તિવારી

13.

કોણે પોતાનું નામ આઝાદ , પિતાનું નામ ' સ્વાધીનતા ' અને ઘરને ' જેલખાનું ' બતાવ્યું હતું ?

a)

ભગતસિંહે

b)

શ્યામજી કૃષ્ણ વર્માએ

c)

ચંદ્રશેખર આઝાદે

d)

વિનાયક સાવરકરે

14.

23 માર્ચ, 1931 ના રોજ કોને ફાંસી આપવામાં આવી ?

a)

ભગતસિંહ

b)

આપેલ ત્રણેય

c)

સુખદેવ

d)

રાજગુરૂ