wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

93 ધો6પ્ર2

Total questions: 12

Worksheet time: 6mins

Name
Class
Date
1.

અ.નિ.6.10(ભારતના નકશામાં ઐતિહાસિક સ્થળો દર્શાવે છે.)

અ.નિ.6.11(પ્રાચીન માનવ સંસ્કૃતિના વિશિષ્ટ લક્ષણોને ઓળખી તેના વિકાસને સમજાવે છે.)

અ.નિ.6.13(પ્રાચીન સમયના વિકાસના તબક્કાઓ સમજી સરખામણી કરે છે.)

અ.નિ.6.17(ઐતિહાસિક વિકાસને લગતી માહિતી નું વિશ્લેષણ કરે છે.)

પ્રશ્ન- આદિમાનવો એટલે ખુબજ જુના સમયના માનવો.

a)

ખરું

b)

ખોટું

2.

અ.નિ.6.10(ભારતના નકશામાં ઐતિહાસિક સ્થળો દર્શાવે છે.)

અ.નિ.6.11(પ્રાચીન માનવ સંસ્કૃતિના વિશિષ્ટ લક્ષણોને ઓળખી તેના વિકાસને સમજાવે છે.)

અ.નિ.6.13(પ્રાચીન સમયના વિકાસના તબક્કાઓ સમજી સરખામણી કરે છે.)

અ.નિ.6.17(ઐતિહાસિક વિકાસને લગતી માહિતી નું વિશ્લેષણ કરે છે.)

■ પ્રશ્ન - કોણે કોણે મળીને ભારતના આદિમાનવો ના વસવાટ ના અનેક સ્થળો શોધી કાઢ્યા છે ?

a)

પુરાતત્વશાસ્ત્રીઓ, નૃવંશશાસ્ત્રીઓ, ઇતિહાસકારો

b)

વૈજ્ઞાનિકો,પર્વત આરોહકો,મરજીવાઓ

3.

અ.નિ.6.10(ભારતના નકશામાં ઐતિહાસિક સ્થળો દર્શાવે છે.)

અ.નિ.6.11(પ્રાચીન માનવ સંસ્કૃતિના વિશિષ્ટ લક્ષણોને ઓળખી તેના વિકાસને સમજાવે છે.)

અ.નિ.6.13(પ્રાચીન સમયના વિકાસના તબક્કાઓ સમજી સરખામણી કરે છે.)

અ.નિ.6.17(ઐતિહાસિક વિકાસને લગતી માહિતી નું વિશ્લેષણ કરે છે.)

■ પ્રશ્ન - શિકારી અને ભટકતું જીવન જીવતા માનવો પથ્થર ની ટેકનોલોજી સાથે સંકળાયેલા હોવાથી આ સમયને કયો યુગ કહે છે?

a)

પાષાણયુગ

b)

ધાર્મિકયુગ

c)

શસ્ત્ર શાસ્ત્ર યુગ

4.

અ.નિ.6.10(ભારતના નકશામાં ઐતિહાસિક સ્થળો દર્શાવે છે.)

અ.નિ.6.11(પ્રાચીન માનવ સંસ્કૃતિના વિશિષ્ટ લક્ષણોને ઓળખી તેના વિકાસને સમજાવે છે.)

અ.નિ.6.13(પ્રાચીન સમયના વિકાસના તબક્કાઓ સમજી સરખામણી કરે છે.)

અ.નિ.6.17(ઐતિહાસિક વિકાસને લગતી માહિતી નું વિશ્લેષણ કરે છે.)

■ પ્રશ્ન - મધ્યપ્રદેશ ના ક્યાં સ્થળ ને આદિમાનવો ના વસવાટ નું ઉત્તમ સ્થળ માનવામાં આવે છે ?

a)

ભીમબેટકા

b)

વિંધ્ય પર્વતમાળા

c)

નર્મદા જિલ્લો

5.

અ.નિ.6.10(ભારતના નકશામાં ઐતિહાસિક સ્થળો દર્શાવે છે.)

અ.નિ.6.11(પ્રાચીન માનવ સંસ્કૃતિના વિશિષ્ટ લક્ષણોને ઓળખી તેના વિકાસને સમજાવે છે.)

અ.નિ.6.13(પ્રાચીન સમયના વિકાસના તબક્કાઓ સમજી સરખામણી કરે છે.)

અ.નિ.6.17(ઐતિહાસિક વિકાસને લગતી માહિતી નું વિશ્લેષણ કરે છે.)

■ પ્રશ્ન - દક્ષિણ ભારતના કુરનુલમાં મળી આવેલી આદિમાનવોની ગુફાઓ માંથી શાના અવશેષો મળી આવ્યા છે?

a)

રાખ

b)

જીરાફ

c)

રંગ

6.

અ.નિ.6.10(ભારતના નકશામાં ઐતિહાસિક સ્થળો દર્શાવે છે.)

અ.નિ.6.11(પ્રાચીન માનવ સંસ્કૃતિના વિશિષ્ટ લક્ષણોને ઓળખી તેના વિકાસને સમજાવે છે.)

અ.નિ.6.13(પ્રાચીન સમયના વિકાસના તબક્કાઓ સમજી સરખામણી કરે છે.)

અ.નિ.6.17(ઐતિહાસિક વિકાસને લગતી માહિતી નું વિશ્લેષણ કરે છે.)

■ પ્રશ્ન - આદિમાનવો સૌ પ્રથમ શામાંથી ચક્ર/પૈડું બનાવતા શીખ્યા?

a)

ઝાડના થડ અને જાડા લાકડા

b)

તાંબું અને લોખંડ

c)

સ્ટીલ અને પ્લાસ્ટિક

7.

અ.નિ.6.10(ભારતના નકશામાં ઐતિહાસિક સ્થળો દર્શાવે છે.)

અ.નિ.6.11(પ્રાચીન માનવ સંસ્કૃતિના વિશિષ્ટ લક્ષણોને ઓળખી તેના વિકાસને સમજાવે છે.)

અ.નિ.6.13(પ્રાચીન સમયના વિકાસના તબક્કાઓ સમજી સરખામણી કરે છે.)

અ.નિ.6.17(ઐતિહાસિક વિકાસને લગતી માહિતી નું વિશ્લેષણ કરે છે.)

■ પ્રશ્ન - આદિમાનવો ના સ્થાયી જીવનનો પ્રથમ સાથીદાર કે મિત્ર કોણ હતો ?

a)

કૂતરો

b)

ઘોડો

c)

સૂર્ય

8.

અ.નિ.6.10(ભારતના નકશામાં ઐતિહાસિક સ્થળો દર્શાવે છે.)

અ.નિ.6.11(પ્રાચીન માનવ સંસ્કૃતિના વિશિષ્ટ લક્ષણોને ઓળખી તેના વિકાસને સમજાવે છે.)

અ.નિ.6.13(પ્રાચીન સમયના વિકાસના તબક્કાઓ સમજી સરખામણી કરે છે.)

અ.નિ.6.17(ઐતિહાસિક વિકાસને લગતી માહિતી નું વિશ્લેષણ કરે છે.)

■ પ્રશ્ન - આદિમાનવો અનાજનો સંગ્રહ કરવા શુ બનાવવાની શરૂઆત કરી ?

a)

માટી ના માટલા,ઘડા

b)

રસોડા

c)

કોઠીઓ

9.

અ.નિ.6.10(ભારતના નકશામાં ઐતિહાસિક સ્થળો દર્શાવે છે.)

અ.નિ.6.11(પ્રાચીન માનવ સંસ્કૃતિના વિશિષ્ટ લક્ષણોને ઓળખી તેના વિકાસને સમજાવે છે.)

અ.નિ.6.13(પ્રાચીન સમયના વિકાસના તબક્કાઓ સમજી સરખામણી કરે છે.)

અ.નિ.6.17(ઐતિહાસિક વિકાસને લગતી માહિતી નું વિશ્લેષણ કરે છે.)

■ પ્રશ્ન - ભારતમાં ક્યાં ક્યાં સ્થળોએથી આદિમાનવો ના અનાજ,રહેઠાણ, ઓજારો,પ્રાણીઓના અવશેષો મળી આવ્યા છે ?

a)

મેહરગઢ, કૉલડીહવા, મહાગઢા, લાંઘણજ.....

b)

રાજસ્થાન, બંગાળ,કર્ણાટક

10.

અ.નિ.6.10(ભારતના નકશામાં ઐતિહાસિક સ્થળો દર્શાવે છે.)

અ.નિ.6.11(પ્રાચીન માનવ સંસ્કૃતિના વિશિષ્ટ લક્ષણોને ઓળખી તેના વિકાસને સમજાવે છે.)

અ.નિ.6.13(પ્રાચીન સમયના વિકાસના તબક્કાઓ સમજી સરખામણી કરે છે.)

અ.નિ.6.17(ઐતિહાસિક વિકાસને લગતી માહિતી નું વિશ્લેષણ કરે છે.)

■ પ્રશ્ન - આદિમાનવો ના વસવાટ નું ભારતનું સૌથી પ્રાચીન સ્થળ કયું છે?

a)

મેહરગઢ

b)

દાંતીવાડા

c)

બલનોર

11.

અ.નિ.6.10(ભારતના નકશામાં ઐતિહાસિક સ્થળો દર્શાવે છે.)

અ.નિ.6.11(પ્રાચીન માનવ સંસ્કૃતિના વિશિષ્ટ લક્ષણોને ઓળખી તેના વિકાસને સમજાવે છે.)

અ.નિ.6.13(પ્રાચીન સમયના વિકાસના તબક્કાઓ સમજી સરખામણી કરે છે.)

અ.નિ.6.17(ઐતિહાસિક વિકાસને લગતી માહિતી નું વિશ્લેષણ કરે છે.)

■ પ્રશ્ન - મેહરગઢ ના લોકો લંબચોરસ ઘરોમાં રહેતા અને અનાજ સંગ્રહ માટે નાના નાના કોઠાર બનાવતા.

a)

ખરું

b)

ખોટું

c)

કઈ કહી ન શકાય

12.

અ.નિ.6.10(ભારતના નકશામાં ઐતિહાસિક સ્થળો દર્શાવે છે.)

અ.નિ.6.11(પ્રાચીન માનવ સંસ્કૃતિના વિશિષ્ટ લક્ષણોને ઓળખી તેના વિકાસને સમજાવે છે.)

અ.નિ.6.13(પ્રાચીન સમયના વિકાસના તબક્કાઓ સમજી સરખામણી કરે છે.)

અ.નિ.6.17(ઐતિહાસિક વિકાસને લગતી માહિતી નું વિશ્લેષણ કરે છે.)

■ પ્રશ્ન - મહારાષ્ટ્ર ના ઇનામગામ નામના સ્થળે લોકો કેવા આકારના ઘરો માં રહેતા ?

a)

ગોળ

b)

ચોરસ

c)

લંબચોરસ