wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

સામાજિક વિજ્ઞાન ધોરણ ૬ એકમ ૧ ઈતિહાસ જાણવાના સ્ત્રોતો

Total questions: 17

Worksheet time: 9mins

Name
Class
Date
1.

ચિત્રો વસ્તુઓં કે સિક્કા જેવા સ્ત્રોતોના આધારે કોના વિષે જાણી શકાય છે ?

a)

સમય

b)

ઈતિહાસ

c)

દેશ-વિદેશ

d)

ફિલ્મો

2.

તાડપત્રો અને ભોજપત્રો પર મુખ્યત્વે કઈ લીપી જોવા મળે છે ?

a)

સાધુકકડી

b)

ભોજપુરી

c)

અવધી

d)

પાંડુ

3.

ધાતુ કે પથ્થર પર કોતરાયેલા લેખો ક્યાં નામે ઓળખાય છે ?

a)

અભીલેખો

b)

ધાતુલેખો

c)

પાષાણલેખો

d)

ભોજ્લેખો

4.

પ્રાચીન સમયમાં ઈતિહાસ જાણવાવાળી વ્યક્તિને ક્યાં નામે ઓળખશો ?

a)

ભાષાવિદ

b)

સમાજવિદ

c)

પુરાતત્વવિદ

d)

ઈતિહાસવિદ

5.

શ્રી હેમચંદ્રાચાર્ય લાઈબ્રેરી ક્યાં શહેર માં આવેલી છે ?

a)

અમદાવાદ

b)

રાજકોટ

c)

વડોદરા

d)

પાટણ

6.

ઘટનાઓ બન્યા પછી સમય જતા તે વર્તમાન ની ઘટનાઓ બની જાય છે .

a)

ખરું

b)

ખોટું

7.

ભૂતકાળ ને સમજવા માટે વર્તમાનની જાણકારી હોવી જોઈએ .

a)

ખોટું

b)

ખરું

8.

કેટલાક લોકોને વિવિધ ચિત્રો અને લેખોની સગ્રહ્પોથી બનાવવાની ટેવ હોય છે .

a)

ખરું

b)

ખોટું

9.

તાડપત્રો અને ભોજપત્રો ઉપર લખાયેલી લીપી વડે ભૂતકાળ વિષે જાણકારી મેળવી શકાય છે .

a)

ખરું

b)

ખોટું

10.

ઘણા વર્ષો પહેલા લખાયેલ લીપીઓં ભૂકંપ દ્વારા નાશ પામી છે

a)

ખરું

b)

ખોટું

11.

ભોજપત્રો કે તાડપત્રોના નમૂનાઓ સરકારી પુસ્તકાલય માં મળી આવે છે .

a)

ખોટું

b)

ખરું

12.

રાષ્ટ્રીય અભિલેખાગાર દિલ્હી માં આવેલો છે .

a)

ખરું

b)

ખોટું

13.

ખોદકામ કરતા મળી આવેલા પ્રાચીન સમયના માટીના વાસણો,પથ્થર નાં ઓજારો અને આભુષણો એ સમયના લોકોના ખાનપાન જાણવા માટે ખુબજ ઉપયોગી નીવડ્યા છે .

a)

ખરું

b)

ખોટું

14.

શીલાલેખ કોને કહે છે ?

a)

પર્ણ પર લખાયેલા લેખ ને

b)

કાગળપર લખાયેલા લેખને

c)

પથ્થર પર કોતરીને લખાયેલા લેખને

d)

તાંબા પર લખાયેલા લેખને

15.

:મીલેનીયમ ગેલેરી" એટલે શું ?

a)

૨૦ મી સદીમાં બનેલા બનાવો નાં ચિત્રો

b)

૧૫ મી સદીમાં બનેલા બનાવો નાં ચિત્રો

c)

૧૮ મી સદીમાં બનેલા બનાવો નાં ચિત્રો

d)

૨૧ મી સદીમાં બનેલા બનાવો નાં ચિત્રો

16.

ભોજપત્ર એટલે શું ?

a)

તાડના વૃક્ષોની છાલ પરના લેખો

b)

પથ્થર પર નાં લેખો

c)

ભુર્જ વૃક્ષની છાલ પરના લેખ

d)

તાંબા પર નાં લેખો

17.

તામ્રપત્ર એટલે શું ?

a)

તાડના વૃક્ષની છાલ પરના લેખો

b)

પથ્થર પરના લેખો

c)

તાંબા પર લખયેલ લેખો

d)

ભૂર્જ વૃક્ષ પરના લેખો