wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

8. ભારતવર્ષની ભવ્યતા

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.
પ્રાચીન સમયમાં દક્ષિણ ભારતમાં કયા પ્રકારના લોકો રહેતા નહોતા?
a)
મોટા જમીનદારો
b)
નાના ખેડૂતો
c)
જમીનવિહોણા મજુર (દાસ)
d)
ઉદ્યોગપતિ
2.
પ્રાચીન ભારતના વસ્ત્રોમાં 'નિવિ' એટલે ......
a)
શરીરના નીચેના ભાગનું વસ્ત્ર
b)
શરીરના ઉપરના ભાગનું વસ્ત્ર.
c)
ઉપરના વસ્ત્ર ઉપરનો દુપટ્ટો
d)
આપેલ એકપણ નહી.
3.

ભારતીય ચિંતનના મહામૂલા ગ્રંથો એવા ઉપનિષદોની સંખ્યા કેટલી છે ?

a)

18

b)

14

c)

108

d)

180

4.
પુરાણોની સંખ્યા કેટલી છે ?
a)
18
b)
108
c)
4
d)
12
5.
કયા ધર્મના મૂળ ગ્રંથોને 'ત્રિપિટક' કહેવામાં આવે છે ?
a)
જૈન
b)
હિંદુ
c)
ખ્રિસ્તી
d)
બૌદ્ધ
6.
નીચે આપેલા ગ્રંથો કયા ધર્મના ગ્રંથો છે ?સૂત્રપિટક,વિનયપિટક,અભિધમ્મપિટક
a)
બૌદ્ધ
b)
જૈન
c)
હિન્દુ
d)
મુસ્લિમ
7.
જૈન ગ્રંથોને કયા ગ્રંથો કહેવામાં આવે છે ?
a)
ત્રિપિટક
b)
આગમ ગ્રંથો
c)
સંહિતા ગ્રંથો
d)
આપેલ એકપણ નહી.
8.
જૈન ધર્મનું પ્રાચીન સાહિત્ય કેટલા પર્વમાં અને અંગમાં વહેચાયેલું છે ?
a)
18 પર્વ અને 16 અંગ
b)
24 પર્વ અને 22 અંગ
c)
14 પર્વ અને 12 અંગ
d)
12 પર્વ અને 14 અંગ
9.
મહાભારત પ્રારંભમાં કયા નામે ઓળખાતું હતું ?
a)
જય સંહિતા
b)
કઝાર સંહિતા
c)
તંઝર સંહિતા
d)
આપેલ એકપણ નહી.
10.
નીચેના પૈકી કઈ કલાનો સમાવેશ લલિત કલામાં થશે નહિ ?
a)
ચિત્ર
b)
સંગીત
c)
સાહિત્ય
d)
નૃત્ય
11.
નીચેના પૈકી કયો ગ્રંથ કાયદા ગ્રંથ નથી ?
a)
રઘુવંશમ
b)
નારદ સ્મૃતિ
c)
મનુસ્મૃતિ
d)
યાજ્ઞવલ્કય સ્મૃતિ
12.
સંસ્કૃત સાહિત્યનું સર્વશ્રેષ્ઠ 'અષ્ટાધ્યાયી' વ્યાકરણ ગ્રંથ કોણે લખ્યું છે ?
a)
કાલીદાસે
b)
ભાસે
c)
શુદ્રકે
d)
પાણિનીએ
13.
મૌર્યયુગ વિશે આપણને માહિતી આપતો ઉત્કૃષ્ટ ગ્રંથ 'ઇન્ડિકા' કોણે લખ્યો છે?
a)
ગ્રીક નાવિક ટોલેમીએ
b)
ગ્રીક એલચી મેગેસ્થનિસે
c)
ચીની મુસાફર ફાહિયાને
d)
ચીની મુસાફર યુ-એન-સ્વાંગે
14.
ચીની મુસાફર ફાહિયાન કોના સમયમાં ભારત આવ્યો હતો ?
a)
હર્ષવર્ધન
b)
ચંદ્રગુપ્ત મૌર્ય
c)
સમુદ્રગુપ્ત
d)
ચંદ્રગુપ્ત દ્વિતીય
15.
દક્ષિણ ભારતના બંદરો શેની નિકાસ માટેના જાણીતા મુખ્ય કેન્દ્રો હતા ?
a)
કાળા મરી અને અન્ય તેજાના
b)
સુતરાઉ કાપડ
c)
ઇમારતી લાકડું
d)
રેશમી કાપડ