wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ધો.૬ એકમ-4 ભારત ની પ્રારંભિક રાજ્યવ્યવસ્થા

Total questions: 20

Worksheet time: 15mins

Name
Class
Date
1.
અનુવૈદિકકાળમાં કેટલા મહાજનપદો હતા ?
a)
16
b)
26
c)
12
d)
19
2.
ગણરાજ્યમાં કોને રાજા ગણવામાં આવતાં હતાં ?
a)
ગણરાજ્યના પ્રત્યેક સભ્યને
b)
રાજાનાં પુત્રને
c)
સેનાપતિને
d)
પ્રમુખને
3.
ગણરાજ્યમાં જ્યાં સભા ભરાતી તે જગ્યા કયા નામે ઓળખાતી હતી ?
a)
સંથાગાર
b)
સભાઘર
c)
સંસદ
d)
આપેલ એકપણ નહિ.
4.
ગણરાજ્યો રાજ્યવહિવટ માટે કોને પસંદ કરતા હતા?
a)
પ્રમુખને
b)
રાજાને
c)
મહામંત્રીને
d)
સભ્યને
5.
ગણરાજ્યમાં રાજની બધી સત્તા કોની પાસે રહેતી ?
a)
પ્રમુખ પાસે
b)
સેનાપતિ પાસે
c)
મહામંત્રી પાસે
d)
સભ્યો પાસે
6.
સંથાગારમાં મળતી સભામાં કોઇપણ દરખાસ્ત કેટલી વખત રજૂ થતી?
a)
ત્રણ વખત
b)
બે વખત
c)
એક જ વખત
d)
ચાર વખત
7.
કયા રાજયમાં બિંબિસાર અને અજાતશત્રુ જેવા શાસકો થયા હતા ?
a)
મગધ
b)
અવંતિ
c)
કોશલ
d)
વત્સ
8.
ગંગા અને સોન જેવી નદીઓ કયા રાજયમાંથી પસાર થતી હતી ?
a)
મગધ
b)
અવંતિ
c)
કોશલ
d)
વત્સ
9.
સંઘરાજ્યનું મુખ્ય સ્થાન કયું હતું ?
a)
વૈશાલી
b)
અવંતિ
c)
કોશલ
d)
મગધ
10.
ગણરાજ્ય સમયમાં ખેતીના પાક પર કેટલો ભાગ ખેડૂતો રાજકોષમાં આપતા હતા?
a)
છઠ્ઠો ભાગ
b)
ચોથો ભાગ
c)
પાંચમો ભાગ
d)
ત્રીજો ભાગ
11.
મહાજનપદો કયા કાળમાં હતા?
a)
આધુનિક
b)
વૈદિક
c)
મધ્યકાલીન
d)
અનુવૈદિક
12.
જનપદોમાં કેટલા પ્રકારની રાજ્યવ્યવસ્થા હતી?
a)
એક
b)
ચાર
c)
ત્રણ
d)
બે
13.
નીચેના રાજ્યોમાંથી કયું ગણરાજ્ય કહેવાતું હતું?
a)
વૈશાલી
b)
મગધ
c)
વત્સ
d)
કૌશલ
14.
તક્ષશિલા કયા રાજ્યની રાજધાની હતી ?
a)
અવંતિ
b)
મગધ
c)
વત્સ
d)
ગાંધાર
15.
વત્સ રાજ્યની રાજધાની જણાવો.
a)
કૌશાંબી
b)
ઉજ્જયિની
c)
રાજગૃહ
d)
તક્ષશિલા
16.
યમુના અને નર્મદા વચ્ચેનો વર્તમાન પ્રદેશ ક્યા મહાજનપદનો સીમાવિસ્તાર હતો ?
a)
કોસલનો
b)
સુરસેનનો
c)
પાંચાલનો
d)
ચેદિનો
17.
પ્રખ્યાત તક્ષશિલા ક્યા મહાજનપદ રાજ્ય ની રાજધાની હતી ?
a)
ગાંધાર
b)
ક્મ્બોજ
c)
અવંતિ
d)
કાશી
18.
માળવાનો પ્રદેશ ક્યા મહાજનપદમાં આવેલો હતો ?
a)
મત્સ્ય
b)
અવંતિ
c)
કાશી
d)
ચેદિ
19.
ગણરાજ્ય સમયમાં રાજ્ય ને કર આપવામાં કોનો સમાવેશ થતો નહોતો ?
a)
ખેડૂત
b)
સૈનિક
c)
પશુપાલક
d)
વેપારી
20.
મહાજનપદ સમયમાં કિલ્લાઓ બાંધવામાં કયું કારણ બંધબેસતું નથી ?
a)
રાજ્ય નું રક્ષણ કરવા માટે
b)
પડી રહેલી ઈંટોનો ઉપયોગ કરવા માટે
c)
પોતાની શક્તિ અને સમૃદ્ધિનું પ્રદર્શન કરવા માટે
d)
લોકો ને રોજગારી આપવા માટે