NEW
Font size
Worksheets12મી માર્ચ દાંડી કૂચ ના પ્રશ્નો (દિન વિશેષ)નૌસીલ પટેલ
Total questions: 20
Worksheet time: 10mins
મહાત્મા ગાંધી બાપુ નો જન્મ કયાં થયો હતો
બોટાદ
રાજકોટ
ચંપારણ
પોરબંદર
ગાંધીજી બાપુએ દાંડી કૂચ ની શરૂઆત 12માર્ચે કરી તે દિવસે કયો વાર હતો
સોમવાર
મંગળવાર
બુધવાર
રવિવાર
દાંડીકૂચ ની શરૂઆત ગાંઘી બાપુએ ક્યાંથી કરી હતી
સાબરમતી આશ્રમ
ભરૂચ
નવાગામ
બોરસદ
ગાંધીજી એ દાંડી કુચ ક્યારે કરી હતી
13 માર્ચ 1930
7 માર્ચ 1930
12 માર્ચ 1930
2 માર્ચ 1930
આઝાદીકા અમૃત મહોત્સવ કાર્યક્રમ નું ઉદ્ઘાટન કોને કર્યું હતું
વિજય રૂપાની
નરેન્દ્ર મોદી
આચાર્ય દેવવ્રત
એક પણ નહીં
ગુજરાતમાં હાલ દાંડી ક્યા જિલ્લામાં આવેલુ છે
વલસાડ
સુરત
નવસારી
તાપી
દાંડી હેરિટેજ રૂટ તરીકે વર્તમાનમાં ક્યાં હાઇવે ને ઓળખવામાં આવે છે
NH -55
NH 64
NH -61
Nh -8
દાંડી કૂચ પહેલા અંગ્રેજ સરકારે સરદાર વલ્લભભાઈ પટેલ ની કઈ જગ્યાએ ધરપકડ કરી હતી?
બારડોલી
વાંસદા
રાસ
કરમસદ
1930 માં દાંડીકૂચ માં બાપુ સાથે કેટલા સત્યાગ્રહી જોડાયા હતા
55
68
78
73
દાંડીકૂચ દરમ્યાન ગાંધીજી સાથે કઈ મહિલા જોડાઈ તે પાછળથી ભારતદેશના પ્રથમ રાજ્યપાલ બન્યા હતા
એની બેસન્ટ
સરોજની નાયડુ
પૂર્ણિમાબેન પકવાસા
એક પણ નહીં
ગાંધીજી બાપુએ કઈ તારીખે ચપટી મીઠું ઉપાડીને મીઠાના કાયદાનો ભંગ કર્યો હતો
5 એપ્રિલ 1930
1 માર્ચ 1930
12 માર્ચ 1930
6 એપ્રિલ 1930
મહાદેવભાઈ દેસાઈ એ દાંડીકૂચ ની સરખામણી કોની સાથે કરી છે
ધર્મપરિવર્તન
મહાભિનિષ્ક્રમણ
નવોયુગ સાથે
એક પણ નહીં
દાંડીકૂચ દરમિયાન ભારતના વાયસરોય કોણ હતા
કેનિંગ
માઉન્ટ બેટન
લોર્ડ ઇરવિન
દેલહાઉશી
દાંડીકૂચ યાત્રા દરમિયાન કસ્તુરબા કયા સ્થળેથી પરત ફર્યા હતા
નવાગામ
લાલ દરવાજા
ચંડોળા તળાવ
ભાટ ગામ થી
ગાંધીજીએ મીઠું ચપટી ભરીને આ અન્યાયી કાયદાનો ભંગ કર્યો ,આથી કોણે ગાંધીજી ને "કાયદાના તોડનાર "કહ્યા.
મહાદેવભાઈ દેસાઈ
સરોજની નાયડુ
કલ્યાણજી મહેતા
કસ્તુરબા
નીચેનામાંથી કોને દાંડીકૂચ ને નેપોલિયન ની પેરિસ માર્ચ અને મુસોલીનની રોમ માર્ચ સાથે સરખાવી છે
મોતીલાલ નહેરુ
મહાદેવભાઈ દેસાઈ
સુભાષચંદ્ર બોઝ
સરદાર પટેલ
દાંડીકૂચ ના અંતે બ્રિટિશ સરકારે ગાંધીજી બાપુની ધરપકડ ક્યાં સ્થળે થી કરી હતી
કરાડી
મહુવા
દાંડી
નવાગામ
"કાગડા કુતરાના મોતે મરીશ પણ ,સ્વરાજ લીધા વિના આશ્રમ પાછો નહિ ફરું' આ પ્રતિજ્ઞા બાપુએ કયા સ્થળે લીધી હતી?
કરાડી ગામ
દાંડી
સાબરમતી આશ્રમ
ભાટ ગામ
ગાંધીજી બાપુએ દાંડીકૂચ યાત્રા કરી તે સમયે તેમની ઉંમર કેટલી હતી
55
61
65
78
કયા વ્યક્તિએ દાંડીકૂચ ને શ્રી રામની લંકા પર ચડાઈ સાથે સરખાવી છે
મહાદેવભાઈ
મોતીલાલ નહેરુ
સુભાશચંદ્ર બોઝ
કલ્યાણજી મહેતા
