wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Hiren sharma

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

ગુજરાતના કચ્છમાં કેટલા વર્ષ જૂનું શહેર મળી આવ્યું હતું

a)

2000

b)

3000

c)

40000

d)

4000

2.

મહેરગઢ હાલ કયા દેશમાં આવેલું છે

a)

ભારત

b)

પાકિસ્તાન

c)

ચીન

d)

નેપાળ

3.

હડપ્પીય સભ્યતાની નગરોની રચનામાં પશ્ચિમ તરફ નીચેનામાંથી શુ રહેતું હતું

a)

સામાન્ય પ્રજાની વસાહત

b)

રાજ દરબારી ઓની વસાહત

c)

કિલ્લો

d)

એક પણ નહીં

4.

હર્યક વંશ ની સ્થાપના કોણે કરી હતી

a)

શિશુનાગ

b)

હર્ષવર્ધન

c)

ગીરીરાજ

d)

બિંબિસાર

5.

મહાવીર સ્વામી ના માતા નું નામ શું હતું

a)

યશોદા

b)

યશોધરા

c)

ત્રિશલા દેવી

d)

કોઈ પણ નહીં

6.

સમ્રાટ અશોકે બૌદ્ધ સાધુ ના ઉપદેશથી શસ્ત્રોનો ત્યાગ કર્યો

a)

દેવ ગુપ્ત

b)

ઉપ ગુપ્ત

c)

ચંદ્રગુપ્ત

d)

એક પણ નહીં

7.

સમુદ્રગુપ્ત નું અવસાન કઈ ઇસ્વીસન મા થયું

a)

375

b)

376

c)

377

d)

378

8.

બૌદ્ધ ધર્મના મૂળ ગ્રંથો ને કયા નામથી ઓળખવામાં આવે છે

a)

શુદ્ધ પિટક

b)

વિનય પિટક

c)

અભિધમ પિટક

d)

ત્રિપીટ્ટક

9.

સૂર્ય પૃથ્વી કરતા લગભગ કેટલા લાખ ગણો મોટો છે

a)

12

b)

13

c)

14

d)

15

10.

કયુ આવરણ પૃથ્વી માટે કુદરતી ઢાલની ગરજ સારે છે

a)

વાતાવરણ

b)

મૃદાવરણ

c)

જલાવરણ

d)

જીવાવરણ

11.

સમુદ્ર સપાટીથી આશરે ૧૮૦ મીટર થી વધુ ઊંચાઈ ધરાવતા તથા ટોચ ઉપરથી પ્રમાણમાં પહોળા અને સપાટ ભૂમિ ભાગ ને શું કહેવામાં આવે છે

a)

પર્વત

b)

ઉચ્ચપ્રદેશ

c)

મેદાન

d)

એક પણ નહીં

12.

ઉત્તર દિશા અને પશ્ચિમ દિશા વચ્ચેના ખૂણાને કયા નામે ઓળખવામાં આવે છે

a)

વાયવ્ય

b)

ઈશાન

c)

અગ્નિ

d)

નૈઋત્ય

13.

ભારતનું ક્ષેત્રફળ લગભગ કેટલા લાખ ચોરસ કિલોમીટર છે

a)

62.8

b)

23.5

c)

32.5

d)

32.8

14.

કથકલી નૃત્ય કયા રાજ્યનું જાણીતું નૃત્ય છે

a)

ગુજરાત

b)

કેરલ

c)

કર્ણાટક

d)

એક પણ નહીં

15.

એક જ વ્યક્તિ શાસન કરે તેવી સરકાર ને કેવી સરકાર કહે છે

a)

રાજ્ય સરકાર

b)

સ્થાનિક સરકાર

c)

રાષ્ટ્રીય સરકાર

d)

રાજાસાહી સરકાર