wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ઇતિહાસ જાણવાના સ્ત્રોત -નૌસિલ પટેલ

Total questions: 13

Worksheet time: 7mins

Name
Class
Date
1.

શિલાઓ અને પથ્થરો પર કોતરેલા કે લખેલા લખાણ ને શુ કહે છે?

a)

અભિલેખો

b)

દસ્તાવેજ

c)

ભોજપત્ર

d)

તાડ પત્ર

2.

કયા શાસકના શિલાલેખો ખૂબ જાણીતા છે?

a)

અકબર

b)

સમ્રાટ અશોક

c)

સિદ્ધરાજ જયસિંહ

d)

બિન્દુસાર

3.

નીચેનામાંથી કયો સ્ત્રોત પ્રાચીન ઇતિહાસ જાણવા માટેનો સ્ત્રોત નથી.

a)

તામ્રપત્રો

b)

ભોજપત્રો

c)

વાહનો

d)

શિલાલેખો

4.

પ્રાચીન સમયમાં માનવી શેના પર લખાણ કરતો હતો?

a)

કાગળ

b)

ચામડું

c)

દીવાલ

d)

ભુર્જ વૃક્ષ ની આંતર છાલ

5.

નીચેનામાંથી ક્યાં લખાણો લાંબા સમય સુધી ટકી રહે છે.

a)

વૃક્ષના પાન પર લખેલ લખાણ.

b)

કાપડ પરના લખાણ.

c)

કાગળ પરના લખાણ.

d)

અભિલેખો

6.

કયો વિષય આપણે ભૂતકાળ વિશેની માહિતી આપે છે

a)

ભૂગોળ

b)

ગણિત

c)

મનો વિજ્ઞાન

d)

ઇતિહાસ

7.

હિમાલયમાં થતા કયા વૃક્ષની પાતળી આતંરછાલ પર હસ્ત પ્રતો લખવામાં આવતી હતી

a)

ભુર્જ

b)

દેવદાર

c)

ચીફ

d)

કેળ

8.

પ્રાચીન સમયમાં કોણ પોતાના આદેશો શિલાઓ પર કોતરાવી પ્રજા સાથે સંવાદ કરતા હતા

a)

રાજાઓ

b)

માછીમારો

c)

શિકારીઓ

d)

એક પણ નહીં

9.

ભારતમાં કઈ સદીના પંચમાર્કના સિક્કા મળી આવ્યા છે

a)

ઇ.સ પૂર્વે 5 મી સદીના

b)

ઇ.સ 2જી સદીના

c)

ઇ.સ 5 મી સદીના

d)

એક પણ નહીં

10.

ઐતિહાસિક સ્રોતનું અધ્યયન કરનાર ને કયા નામથી ઓળખવામાં આવે છે?

a)

ભૂસ્તરશાસ્ત્રી

b)

પુરાતત્વશાસ્ત્રી

c)

આંકડા શાસ્ત્રી

d)

ખગોળશાસ્ત્રી

11.

તાંબાના પતરા ઉપર કોતરીને લખવામાં આવતા લખાણ ને ...........કહે છે

a)

ખત પત્ર

b)

ભોજપત્ર

c)

તામ્ર પત્ર

d)

તાડ પત્ર

12.

પંચમાર્કના સિક્કાઓ કઈ ધાતુમાંથી બનાવવામાં આવતા હતા ?

a)

તાંબુ અને પિત્તળ

b)

સોનુ અને તાંબુ

c)

ચાંદી અને સોનુ

d)

ચાંદી અને તાંબુ

13.

ખરોષ્ઠી લિપિ કઈ રીતે લખવામાં આવતી હતી

a)

નીચેથી ઉપર

b)

જમણેથી ડાબે

c)

ઉપરથી નીચે