wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

496 ધો8 પ્ર6 સાવિ સત્ર2 માત્રનામઆપો

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

અંગ્રેજી કેળવણીના પરિપાકરૂપે ભારતમાં કયો વર્ગ પેદા થયો?

a)

બુદ્ધિજીવી

b)

બાહુબલી

2.

પ્રેસ સ્વાતંત્ર પર તરાપ મારતો કાયદો એટલે.......... .

a)

સ્ટોપ પ્રેસ એકટ

b)

વર્નાક્યુલર પ્રેસ એકટ

3.

અંગ્રેજ શાસને અજાણતા ભારતીયોમાં કઈ બાબતના બીજ રોપ્યા?

a)

રાષ્ટ્રીય એકતા

b)

ધાર્મિક એકતા

4.

ભારતીય રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના કોણે કરી?

a)

વિલસ્ટન ચર્ચિલ

b)

એ.ઓ.હ્યુમ

5.

જહાલવાદી નેતાઓ......

a)

રમેશચંદ્ર બેનર્જી, દાદાભાઈ નવરોજી, ફિરોજશા મહેતા

b)

બાળ ગંગાધર ટિળક, લાલા લજપતરાય, બિપિનચંદ્ર પાલ

6.

ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ શરૂઆત કરનાર......

a)

વાસુદેવ બળવંત ફડકે

b)

મેડમ કામયીજી

7.

બંગાળમાં ક્રાંતિકારીઓ વચ્ચેનું માધ્યમ કોણ હતું?

a)

દુર્ગાભાભી

b)

વનિતા ચફેકર

8.

ઇન્ડિયન હોમરૂલ સોસાયટીના સ્થાપક

a)

કિંગઝફર્ડ

b)

શ્યામજી કૃષ્ણ વર્મા

9.

માનગઢના આદિવાસી નેતા

a)

વ્યોમેશચંદ્ર ચટરજી

b)

ગોવિંદ ગુરુ

10.

ક્યાં આંદોલનથી વલ્લભભાઈ નેતા તરીકે ઉભરી આવ્યા?

a)

ચંપારણય સત્યાગ્રહ

b)

ખેડા સત્યાગ્રહ

11.

ક્યાં આંદોલને વલ્લભભાઈને સરદાર બનાવ્યા?

a)

બારડોલી

b)

ખેડા

12.

સુભાષચંદ્ર એ કઈ ઉચ્ચ પરીક્ષા પાસ કરી હતી?

a)

ACP

b)

ICS

13.

સુભાષચંદ્ર એ ક્યાં રાજકીય પક્ષની સ્થાપના કરી?

a)

કેરીફોર્વર્ડ બ્લોક

b)

ફોરવર્ડ બ્લોક

14.

ક્યાં રાજકીય પક્ષે હિંદના બે ભાગ પાડવા કમર કસી?

a)

ઇન્ડિયન લીગ

b)

મુસ્લિમ લીગ

15.

રોલેટ એક્ટ ને કાળો કાયદો કોણે કહયો?

a)

જવાહરલાલ નહેરુ

b)

ગાંધીજી