Worksheetsજનરલ નોલેજ -16
Total questions: 15
Worksheet time: 8mins
ભારતના કયા રાજ્યમાં જૈન લોકોની વસ્તી વધારે છે?
ગુજરાત
મહારાષ્ટ્ર
રાજસ્થાન
મધ્ય પ્રદેશ
આખા વર્ષમાં સૌથી નાનો દિવસ ક્યારે હોય છે?
૨૮ ડિસેમ્બર
24 માર્ચ
22 ડિસેમ્બર
1 મે
ભારતમાં અંગ્રેજો ને વેપાર કરવાની પરવાનગી કોણે આપી?
શાહજહા
જહાંગીર
અકબર
ઔરંગઝેબ
વિશ્વની કઈ ભાષામાં સૌથી વધારે શબ્દો છે?
અંગ્રેજી
સંસ્કૃત
ફ્રેન્ચ
અરબી
વિશ્વના કયા દેશમાં એક પણ નદી નથી?
જાપાન
વિયેતનામ
ચીન
સાઉદી અરેબિયા
" બકરીની જેમ સો વર્ષ જીવવા કરતાં એક દિવસ સિંહની જેમ જીવવું બહેતર છે" આ વાક્ય કોણ બોલ્યું હતું?
વલ્લભભાઈ પટેલ
ટીપુ સુલતાન
સુભાષચંદ્ર બોઝ
લોકમાન્ય ટિળક
"પોંગલ" ઉત્સવ કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે?
તમિલનાડુ
પંજાબ
આંધ્ર પ્રદેશ
કર્ણાટક
લક્ષદ્વીપ ટાપુ ક્યાં છે?
હિંદ મહાસાગર
બંગાળ ની ખાડી
અરબસાગર
પ્રશાંત મહાસાગર
કઇ નદીનું સર્વાધિક પાણી સમુદ્રમાં ભળી જાય છે?
નર્મદા
એમેઝોન
બ્રહ્મપુત્ર
ગંગા
એવું કયું પક્ષી છે જે પક્ષી હોવા છતાં ઊડી શકતું નથી?
ચામાચીડિયું
ફ્લેમિંગો
ફ્લેમિંગો
શાહમૃગ
ભારતની કઈ નદી વૃદ્ધ ગંગા ના રૂપે ઓળખાય છે?
મહા નદી
કાવેરી
રામગંગા
ગોદાવરી
પ્રસિદ્ધ સંગીતકાર તાનસેન ની સમાધિ ક્યાં છે?
દિલ્હીમાં
મથુરામાં
રાંચીમાં
ગ્વાલિયરમાં
"સુરા"કયા દેશની સંસદ નું નામ છે?
ઈરાન
અફઘાનિસ્તાન
ઇઝરાઇલ
મંગોલિયા
મંગળની વેરાન ભૂમિ કયા રંગની છે?
લાલ
લીલી
ગુલાબી
જાંબલી
વિશ્વ બેંક ની હેડ ઓફિસ ક્યાં આવેલી છે?
પેરિસમાં
જીનિવામાં
ન્યૂયોર્કમાં
વોશિંગ્ટન
