NEW
Font size
Worksheets186 NMMS ધો7 પ્ર3 સત્ર1 સાવિ મુઘલ સામ્રાજ્ય
Total questions: 17
Worksheet time: 9mins
પાણીપત નું બીજું યુદ્ધ . . . . . અને . . . . . . . વચ્ચે થયું હતું.
અકબર - હેમુ
મુઘલ - મરાઠા
બુલંદ દરવાજો કોણે બનાવ્યો હતો?
અકબર
શાહજહાં
અકબર નો જન્મ . . . . . . . નામના સ્થળે થયો હતો.
અમરકોટ
ઈરાન
ભારતમાં મુઘલ સામ્રાજ્યની સ્થાપના કોણે કરી હતી?
બાબર
અકબર
ક્યાં મુઘલ બાદશાહ ના નામ નો અર્થ નસીબદાર એવો થાય છે?
હુમાયુ
ઔરંગઝેબ
હુમાયુએ દિલ્હી પાસે ક્યું નગર વસાવ્યું હતું?
દીનપનાહ
ફતેહાબાદ
શેર શાહ નું મૂળ નામ શું હતું?
ફરીદખાં
અલ્લારખાં
નીચેનામાંથી કોણ માત્ર 14 વર્ષની વયે દિલ્હીનો બાદશાહ બન્યો હતો?
અકબર
હુમાયુ
ક્યાં મુઘલ બાદશાહે રામાયણ મહાભારત અથર્વવેદ પંચતંત્ર બાઇબલ કુરાન વગેરે ગ્રંથોનો ફારસીમાં અનુવાદ કરાવ્યો હતો?
અકબર
ઔરંગઝેબ
કયો મુગલ બાદશાહ સંગીત કલા મૂર્તિપૂજા અને ધાર્મિક ઉત્સવોનો વિરોધી હતો?
ઔરંગઝેબ
જહાંગીર
'રાણા સાંગા' નામથી પ્રખ્યાત બનેલ સંગ્રામસિંહ કયા પ્રદેશના રાજા હતા?
મેવાડ
અજમેર
અકબર એ શરૂ કરેલી નવી મહેસૂલી વ્યવસ્થા કઈ વ્યવસ્થા તરીકે ઓળખવામાં આવતી?
મનસબદારી
મહેસુલદારી
કયા પ્રદેશના વિજયની યાદમાં અકબરે બુલંદ દરવાજો બનાવ્યો હતો?
ગુજરાત
પંજાબ
કયા મોગલ બાદશાહે પોતાની પત્નીની યાદમાં ઔરંગાબાદમાં રાબિયા - ઉદ- દૌરાન નો મકબરો બંધાવ્યો હતો?
ઔરંગઝેબ
શાહજહાં
અકબરના દરબાર ના નવ રત્નોમાં મહાન શાસ્ત્રીય ગાયક કોણ હતું?
સારંગદેવ
તાનસેન
શિવાજી નો રાજાભિષેક ક્યાં થયો હતો?
રાજગઢ
શિવનેરી
મુઘલ શાસકોનો શાસનકાળ મુજબ સાચો ક્રમ કયો છે?
બાબર,અકબર, હુમાયુ, જહાંગીર, શાહજહાં,ઔરંગઝેબ
હુમાયુ, બાબર,અકબર, જહાંગીર,ઔરંગઝેબ
