NEW
Font size
Worksheetsસામાજિક વિજ્ઞાન - ધોરણ - 8
Total questions: 20
Worksheet time: 20mins
બકસરનું યુદ્ધ ક્યારે થયું હતું ?
ઈ. સ. 1764 માં
ઈ. સ. 1757 માં
ઈ. સ. 1651 માં
ઈ. સ. 1600 માં
અંગ્રેજોએ પ્લાસીના યુદ્ધ પછી કોને બંગાળનો નવાબ બનાવ્યો ?
મીર જાફરને
મીર કાસીમને
શાહ આલમને
રોબર્ટ ક્લાઇવને
જલાવરણ પૃથ્વી સપાટીનો આશરે કેટલો ભાગ રોકે છે ?
29%
21%
71%
78%
વાતાવરણ પૃથ્વી સપાટીથી આશરે કેટલા કી. મી.ની ઊંચાઈએ આવેલું છે ?
800
1000
1500
1600
સંસદનું ઉપલું ગૃહ કયા નામે ઓળખાય છે ?
લોકસભા
વિધાનસભા
રાજ્યસભા
વિધાનપરિસદ
બંધારણસભાએ તેની કામગીરી ક્યારે શરૂ કરી ?
16 ડીસેમ્બર, 1946થી
26 જાન્યુઆરી, 1950થી
26 નવેમ્બર, 1949થી
9 ડીસેમ્બર, 1946થી
સહાયકારી યોજના સ્વીકારનાર સૌપ્રથમ શાસક કોણ હતો ?
નિઝામ
સિરાજ ઉદ્દ દૌલા
શાહઆલમ
ઉપરોક્ત પૈકી કોઈપણ નહિ
ભારતમાં સૌપ્રથમ રેલમાર્ગ ક્યારે શરૂ થયો ?
ઈ. સ. 1848 માં
ઈ. સ. 1854 માં
ઈ. સ. 1853 માં
ઈ. સ. 1857 માં
જવાળામુખી પર્વતના કેટલા પ્રકાર છે ?
ત્રણ
ચાર
પાંચ
છ
ત્સુનામી મોજાંની લંબાઈ આશરે કેટલા કિલોમીટર હોય છે ?
400 થી 700
500 થી 1500
800 થી 1000
700 થી 1600
ઈ. સ. 1770 માં ભારતના કયા પ્રાંતમાં દારુણ દુષ્કાળ પડયો હતો ?
મહારાષ્ટ્રમાં
પંજાબમાં
બિહારમાં
ઉત્તરપ્રદેશમાં
ભારતની આર્થિક સમૃદ્ધિ કઈ સદી સુધી સંગીન રહી હતી ?
અઢારમી
ઓગણીસમી
વીસમી
એકવીસમી
નીચેના પૈકી કયા દેશમાં સૌથી વધારે ઠંડી પડે છે ?
ઇરાનમાં
સાઉદી અરેબિયામાં
ફિલિપિન્સમાં
નૉર્વેમાં
વિશ્વમાં ઓઝોન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ?
1 જાન્યુઆરીએ
5 જૂને
16 સપ્ટેમ્બરે
21 જુલાઈએ
રાજ્યસભામાં કેટલા સભ્યોની ચૂંટણી કરવામાં આવે છે ?
238
250
544
545
લોકસભાની બેઠકોનું સંચાલન કોણ કરે છે ?
રાષ્ટ્રપતિ
અધ્યક્ષ
વડા પ્રધાન
ઉપરાષ્ટ્રપ્રમુખ
ઈ. સ. 1857 નાં સંગ્રામના પ્રથમ શહીદ કોણ હતા ?
ભગતસિંહ
મંગલ પાંડે
તાત્યા ટોપે
બિરસા મુંડા
વાસ્કો-દ-ગામા કયા દેશનો વતની હતો ?
પોર્ટુગલનો
ઇટલીનો
ફ્રાન્સનો
જર્મનીનો
મીઠા પાણીનો મુખ્ય સ્ત્રોત કયો છે ?
વરસાદ
સરોવર
નદી
તળાવ
ઈ. સ. 1857 નાં સંગ્રામની શરુઆત ક્યારે થઈ હતી ?
10 જૂને
4 જૂને
15 મેએ
10 મેએ
