NEW
Font size
Worksheets382 NMMS ધો8 પ્ર1 સાવિ
Total questions: 15
Worksheet time: 8mins
પ્રથમ અંગ્રેજ - મરાઠા યુદ્ધના અંતે અંગ્રેજો અને મરાઠા વચ્ચે કઈ સંધી થઈ ?
સાલબાઇ ની
પૂણે ની
દ્વિતીય અંગ્રેજ - મરાઠા યુદ્ધમાં કયા ગવર્નર જનરલે મરાઠાઓ પર અંગ્રેજોની આર વર્તવી ?
લોર્ડ વેલેસ્લી
લોર્ડ કોર્નવોલીસ
પેશવાનું મુખ્ય મથક કયા શહેરમાં હતું ?
પુણે માં
સતારા માં
કયા ધારા અવન્યે ભારતમાં ગવર્નર જનરલની નિમણૂક કરવામાં આવી ?
નિયામક ધારા
સનદી ધારા
ક્યા ધારાથી ગવર્નર જનરલ ને ભારતના વહીવટી તંત્રનો વડો બનાવવામાં આવ્યો ?
નિયામક ધારાથી
સનદી ધારાથી
ક્યા ગવર્નર જનરલે એ ભારતમાં સનદી સેવાઓ શરૂ કરી ?
લોર્ડ કોર્નવોલીસે
લોર્ડ વેલેસ્લી
કયા ગવર્નર જનરલે ભારતમાં આધુનિક પોલીસ ખાતાની સ્થાપના કરી ?
લોર્ડ કોર્નવોલીસ
લોર્ડ વેલેસ્લીએ
ક્યા ગવર્નર જનરલ એ ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત કરી ?
લોર્ડ હેસ્ટીગસે
લોડ વેલેસ્લી
ક્યા ગવર્નર જનરલે સૌપ્રથમ વખત ભારતી અને ન્યાયતંત્રમાં ઉચ્ચ હોદ્દા પર મુકવાની શરૂઆત
કરી ?
લોર્ડ વિલિયમ બેન્ટિક
રીપને
કયા ગવર્નર જનરલે ભારતમાં આધુનિક કાયદાની શરૂઆત કરી ?
લોડ રિપને
લોર્ડ વિલિયમ બેન્ટિકે
નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?
પ્લાસીના યુદ્ધ થી કંપનીને બંગાળ ,બિહાર અને ઓરિસ્સા (ઓડીશા) ની દીવાની સત્તા મળી.
ઇ.સ. 1757માં પ્લાસીનું યુદ્ધ થયુ.
ભારતમાં આવેલી યુરોપિયન પ્રજાઓ માટે નીચેનામાંથી કયો ક્રમ યોગ્ય છે ?
પોર્ટુગીઝો ,ડચ ,અંગ્રેજ ,ફ્રેન્ચ
ડચ ,પોર્ટુગીઝો ,અંગ્રેજ ,ફ્રેન્ચ
ભારતમાં ક્યાં ધારા (કાયદા) અંતર્ગત સર્વોચ્ચ અદાલતની સ્થાપના થઈ હતી ?
ઇ.સ. 1773 - નિયામક ધારો
ઇ.સ. 1833 - ચાર્ટર એક્ટ
ક્યાં ગવર્નર જનરલે ભારતમાં હિદું અને મુસ્લિમ કાયદાઓને બદલે અંગ્રેજી કાયદા અમલમાં મુક્યા ?
લોડૅ વિલિયમ
લોર્ડ વેલેસલી
ફોર્ટ વિલિયમ કોલેજની સ્થાપના કયા શહેરમાં કરવામાં આવી હતી?
કલકત્તા
મદ્રાસ
