wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

જનરલ નોલેજ ક્વિઝ-14

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે?

a)

નર્મદા

b)

સાબરમતી

c)

તાપી

d)

મહીસાગર

2.

ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે?

a)

સાબરમતી

b)

નર્મદા

c)

તાપી

d)

મહી

3.

ગુજરાતનું સૌથી મોટો ગોલ્ડન બ્રિજ ની લંબાઈ કેટલા મીટર છે?

a)

1430

b)

1420

c)

1410

d)

1440

4.

કઈ નદીને ગુજરાતની જીવાદોરી માનવામાં આવે છે?

a)

તાપી

b)

નર્મદા

c)

સાબરમતી

d)

સરસ્વતી

5.

સ્ટેચ્યુ ઓફ યુનિટીનો શિલાન્યાસ કોને કર્યું હતો?

a)

આનંદીબહેન પટેલ

b)

નરેન્દ્ર ભાઈ મોદી

c)

વિજયભાઈ રૂપાણી

6.

ભારત સરકાર કયું સંવત સ્વીકારેલું છે?

a)

વિક્રમ સંવત

b)

શક સંવત

7.

કલ્પવૃક્ષ તરીકે કોણ ઓળખાય છે?

a)

નાળિયેર

b)

લીમડો

c)

ખજૂર

d)

કપાસ

8.

વિશ્વમાં સૌથી વધુ પોસ્ટ ઓફિસો કયા દેશમાં આવેલી છે?

a)

ભારત

b)

અમેરિકા

c)

ચીન

d)

રસિયા

9.

વિશ્વનો બીજા નંબરનો મોટો ખંડ કયો છે?

a)

એશિયા

b)

આફ્રિકા

c)

ઓસ્ટ્રેલિયા

d)

ઉત્તર અમેરિકા

10.

રશિયા દેશ નું ચલણી નાણું કયું છે?

a)

રૂબલ

b)

દીનાર

c)

ડોલર

d)

યુરો

11.

વિશ્વનું જન્નત એટલે

a)

પેરીસ

b)

બેહરીન

c)

સ્વીઝરલેન્ડ

12.

પૃથ્વી સપાટી ના કેટલા ભાગમાં પાણી છે?

a)

71

b)

70

c)

72

d)

73

13.

વિશ્વ વસ્તી દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે?

a)

11 જુલાઈ

b)

12 જુલાઈ

c)

15 જુલાઈ

14.

લાંબો દરિયાકિનારો ધરાવતું રાજ્ય?

a)

ગુજરાત

b)

તમિલનાડુ

c)

કેરલ

d)

ગોવા

15.

ભારત દેશનું રાષ્ટ્રીય પીણું કયું છે

a)

ચા

b)

શરબત

c)

કૉફી