NEW
Font size
Worksheetsધોરણ - 8 એકમ - 19 સામાજિક - આર્થિક ક્ષેત્રે સરકારની ભૂમિકા
Total questions: 11
Worksheet time: 6mins
ભારતે કેવું રાજ્ય બનવાનો સંકલ્પ કર્યો છે ?
કલ્યાણ રાજ્ય
મહારાજ્ય
રામરાજ્ય
લોક રાજ્ય
આઝાદી પછીનો ભારતીય સમાજ કઈ બાબતોથી ઘેરાયેલો હતો ?
સંકલ્પોથી
સીમા વિવાદ
કુરૂઢીઓથી
સમૃદ્ધિથી
નાણાકીય વ્યવસ્થા શાના વિનાશ શક્ય ન બને ?
શિક્ષણ
રોજગારી
પરિશ્રમ
સુવિધા
ખેતીના સ્તરની સુધારવા અને ખેડૂતોને માર્ગદર્શન આપવા કઈ પ્રવૃત્તિનો ફાળો ઘણો મોટો છે ?
ટેકનીકલ પ્રવૃત્તિનો
સંસ્થાકીય પ્રવૃત્તિનો
સંશોધન પ્રવૃત્તિનો
સહકારી પ્રવૃત્તિનો
પશુપાલન અને દૂધ ઉત્પાદનને કારણે કઈ ક્રાંતિ કરવામાં સફળતા મળી છે ?
કૃષિ ક્રાંતિ
હરિયાળી ક્રાંતિ
શ્વેત ક્રાંતિ
આર્થિક ક્રાંતિ
દેશના સમાન વિકાસ માટે કયું ક્ષેત્ર આધાર સ્તંભ બને છે ?
કૃષિ ક્ષેત્ર
ઔદ્યોગિક ક્ષેત્ર
શૈક્ષણિક ક્ષેત્ર
આરોગ્ય ક્ષેત્ર
આઝાદી પછી દેશની લોકશાહીની સફળ બનાવવા કોના પ્રસારની જરૂરિયાત હતી ?
લોકમતની
જાગૃતિની
જન સહકારની
શિક્ષણની
આપણા દેશે કઈ શાસન પદ્ધતિ અપનાવી છે ?
લોકશાહી
સરમુખત્યારશાહી
સામ્યવાદી
સમાજવાદી
આઝાદી પછી દરેક ગામમાં કયું સ્વપ્ન મહદ અંશે સિદ્ધ થયું છે ?
ગ્રામ પંચાયતનું
દુકાનોનું
શાળાનું
મંદિરોનું
ભારતીય બંધારણમાં સામાજિક રીતે પછાત વર્ગોની યાદી શામાં આપવામાં આવી છે ?
પરિશિષ્ટમાં
અનુચ્છેદમાં
આમુખમાં
કલમ 17 માં
સરકાર કરવેરાની આવકમાંથી મુખ્યત્વે કયા કાર્યો કરે છે ?
મનોરંજનના
લોક કલ્યાણના
પ્રવાસ પર્યટનના
આવાસ યોજનાના
