NEW
Font size
Worksheetsજનરલ નોલેજ ક્વિઝ -24
Total questions: 15
Worksheet time: 8mins
સૌથી ભારે પ્રવાહી કહ્યું છે?
યુરેનિયમ
પારો
સૌથી હલકું તત્વ કયું છે?
હાઈડ્રોજન
યુરેનિયમ
દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા કઈ છે?
સ્ટેચ્યુ ઓફ યુનિટી ભારત
સ્ટેચ્યુ ઓફ લિબર્ટી યુ.એસ
સ્પ્રિંગ ટેમ્પલ બુદ્ધા ચીન
ભારત દેશનો રાષ્ટ્રીય મંત્ર કયો છે?
સત્યમેવ જયતે
જય જવાન જય કિસાન
ભારત દેશનું રાષ્ટ્રીય પકવાન કયું છે?
ખીચડી
દાળ ભાત
રોટલો
પાંચ નદીઓ ની ભૂમિ?
પંજાબ
કોલકાતા
બેંગલર
અમદાવાદ
અંતરીક્ષ નું શહેર કયું છે?
બેંગલોર
લખનઉ
કોલકાતા
ગાંધીનગર
જીએસટી લાગુ કરનાર પ્રથમ દેશ કયો છે?
ભારત
ફ્રાંસ
નેપાળ
જાપાન
જીએસટી સમગ્ર દેશમાં ક્યારે લાગુ કરવામાં આવ્યું હતું?
પહેલી જુલાઈ 2017
પહેલી જુલાઈ 2018
પહેલી જુલાઈ 2019
પહેલી જુલાઈ ૨૦૧૬
વિશ્વની શિકારી ભૂમિ કઈ છે?
કેન્યા
ક્યુબા
નેપાળ
અમેરિકા
ભારત પાકિસ્તાન વચ્ચે બીજું યુદ્ધ કઇ સાલમાં થયું હતું?
1965
1971
1972
1966
બકુલ ત્રિપાઠી થી લેખક નું ઉપનામ શું છે?
ઠોઠ નિશાળીયો
દ્વિરેફ
બેફામ
વાસુકી
ગ્રહોમાં સૌથી સુંદર ગ્રહ કયો છે?
શનિ
મંગળ
બુધ
શુક્ર
ચશ્મા ની શોધ કોણે કરી હતી?
બેન્જામિન ફ્રેન્કલિન
રોબર્ટ કોક
થોમસ આલ્વા એડિશન
સેમ્યુઅલ મોર્સ
કર્ણ ના ગુરુ કોણ હતા?
બૃહસ્પતિ
શુક્રાચાર્ય
વિશ્વામિત્ર
પરશુરામ
