NEW
Font size
Worksheets49 આજની વાર્તા
Total questions: 12
Worksheet time: 2mins
🌞 સ્વામી વિવેકાનંદ નો જન્મ ક્યારે થયો હતો ? 🌞
12 જાન્યુઆરી 1863
1 માર્ચ 1848
🌞 સ્વામી વિવેકાનંદ ના પિતાજી નું નામ શું હતું ? 🌞
વિશ્વનાથ દત્ત
સોમેશ્વર દત્ત
🌞સ્વામીવિવેકાનંદ ની માતાનું નામ શું હતું ? 🌞
ભુવનેશ્વરી દેવી
કલ્યાણી દેવિકા
🌞 સ્વામીવિવેકાનંદ ના પિતા શુવ્યવસાય કરતા હતા? 🌞
કલકત્તા હાઇકોર્ટે માં એટર્ની
તત્વચિંતક
🌞 નરેન્દ્ર નાથે શરૂઆતમાં પોતાનો અભ્યાસ ઘરેથી જ શરૂ કર્યો. ખરું કે ખોટું ? 🌞
ખોટું
ખરું
🌞 સ્વામીવિવેકાનંદ તત્વજ્ઞાન,ઇતિહાસ, સમાજશાસ્ત્ર, સાહિત્ય વગેરે જેવા વિષયમાં વિદ્વત્તા ધરાવતા હતા.... 🌞
ખોટું
ખરું
🌞 સ્વામીવિવેકાનંદ એ હિન્દૂ ધર્મમાં ક્યાં વિષયમાં ઊંડો રસ દાખવ્યો ? 🌞
રાજનીતિ
અર્થનીતિ
વેદ,ઉપનિષદ, રામાયણ...
🌞 સ્વામીવિવેકાનંદ સૌપ્રથમ વખત ગુરુ રામકૃષ્ણ ને ક્યારે મળ્યા ? 🌞
ઇ.સ. 1881
ઇ.સ.1863
🌞 સ્વામીવિવેકાનંદ ના જીવનનું યાદગાર સૂત્ર કયું છે ? 🌞
'તુમ મુજે ખૂન દો,મેં તુમ્હે આઝાદી દુંગા'
'ઉઠો,જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો.'
🌞 અભ્યાસ નો સમાનાર્થી શબ્દ જણાવો.🌞
ચણતર
ભણતર
🌞 કલકત્તા શહેર હાલ ક્યાં રાજ્યમાં આવેલું છે ? 🌞
પશ્ચિમ બંગાળ
કર્ણાટક
🌞 મુલાકાત નો સમાનાર્થી શબ્દ આપો. 🌞
મળવું,મિલન
ઔકાત
આવતીકાલે વાત
