wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

185 NMMS ધો7 પ્ર2 સત્ર1 સાવિ

Total questions: 17

Worksheet time: 9mins

Name
Class
Date
1.

દિલ્હી સલ્તનતના ચેહલગાન ની સ્થાપના કોણે કરી હતી?

a)

ઈલતુતમિશ

b)

બલ્બને

2.

દિલ્હી સલ્તનતના પ્રથમ મહિલા શાસક કોણ હતા?

a)

રજિયા સુલ્તાના

b)

નૂરજહાં

3.

દિલ્હીના કયા શાસકની યોજના તરંગી યોજના તરીકે ઓળખાય છે?

a)

મુહંમદ તુગલક

b)

કુતબુદ્દીન ઐબક

4.

વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કોણે કરી હતી?

a)

અહમદશાહએ

b)

હરિહરરાય અને બુકકારાય એ

5.

પ્રાચીન કાળથી જ કયું શહેર ભારતીય રાજનીતિના કેન્દ્રમાં રહ્યું છે?

a)

દિલ્લી

b)

લાહોર

6.

દિલ્હી સલ્તનત નો પ્રથમ સુલતાન કોણ હતો?

a)

કુતબુદ્દીન ઐબક

b)

નસીરુદ્દીન

7.

ગુલામ વંશનો સાચો સ્થાપક કોને માનવામાં આવે છે?

a)

ઇલતુતમિશ

b)

બહલોલ

8.

કયા સુલતાન થી ખલજીવંશના શાસનની શરૂઆત થઈ?

a)

જલાલુદ્દીન

b)

અલાઉદ્દીન

9.

અલાઉદીન ખલજીના સમયમાં કયા પ્રસિદ્ધ કવિ થઈ ગયા?

a)

અમીર ખુશરો

b)

મુલ્લા દાઉદ

10.

પાણીપતનું પ્રથમ યુદ્ધ કઈ સાલમાં થયું હતું?

a)

ઇ.સ.1526

b)

ઇ.સ.1556

11.

સલ્તનત શાસન વ્યવસ્થા કેટલા વિભાગોમાં વહેંચાયેલી હતી?

a)

3

b)

5

12.

સુલતાન નો પ્રધાનમંત્રી ક્યા નામે ઓળખાતો હતો?

a)

વજીર

b)

ખલીફા

13.

કુતુબમિનારનું અધૂરું રહેલું બાંધકામ કોણે પૂર્ણ કરાવ્યું હતું?

a)

ઈલતુતમિશ

b)

હુસેનશાહ

14.

તુગલક શાસન દરમિયાન બંધાયેલ નગરોમાં કયા એક નગર નો સમાવેશ થતો નથી?

a)

ફતેહપુર સિકરી

b)

તુગલકાબાદ

c)

ફિરોઝાબાદ

d)

ફતેહાબાદ

15.

વિજયનગરનું શરૂઆતનું નામ શું હતું?

a)

વિદ્યાનગર

b)

જામનગર

16.

વિજયનગર ની સ્થાપના કઈ નદીના કિનારે થઈ હતી?

a)

તુંગભદ્રા

b)

કૃષ્ણા

17.

કૃષ્ણદેવરાયે કઈ ભાષાઓમાં ગ્રંથો લખ્યા હતા?

a)

સંસ્કૃત અને તેલુગુ

b)

સંસ્કૃત અને કન્નડ