Worksheetsસા.વિ. ધોરણ 7: એકમ 14:લોકશાહીમાં સમાનતા (ક્વિઝ)
Total questions: 15
Worksheet time: 5mins
ભારત એક .............દેશ છે.
પ્રમુખશાહી
રાજાશાહી
લોકશાહી
સામ્યવાદી
વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ કયા દેશનું છે?
ચીન
રશિયા
અમેરિકા
ભારત
દેશના વિકાસ માટે કયો અધિકાર મહત્વનો છે?
અલગતાનો
સમાનતાનો
સર્વધર્મ સમભાવનો
ઉપરનામાંથી એક પણ નહીં
લોકોનું, લોકો વડે અને લોકો માટે ચાલતું શાસન એટલે શું?
રાજાશાહી
લોકભાગીદારી
લોકશાહી
સામ્યવાદી
લોકશાહીનું સૌથી નાનું એકમ કયું ગણાય છે?
ગામ
તાલુકો
શહેર
જિલ્લો
કેટલા વર્ષથી મોટી ઉંમરના દરેક નાગરિકને મતાધિકાર આપવામાં આવ્યો છે?
17
18
20
21
દેશમાં ચૂંટણીઓ યોજવા અંગેની વ્યવસ્થા કોણ કરે છે?
રાજ્ય સરકાર
જિલ્લા પ્રશાસન તંત્ર
ભારતનું ચૂંટણીપંચ
કેન્દ્ર સરકાર
.............. એ શિક્ષણ મેળવવાના અધિકારનો ભંગ ગણાય છે.
મતાધિકાર
બાળમજુરી
ભાષાવાદ
લિંગભેદ
આપણા દેશના સૌ નાગરિકોને કેટલા વર્ષ સુધી મફત, ફરજિયાત અને સાર્વત્રિક ભણવાનો અધિકાર છે.
૭ થી ૧૫ વર્ષ
૫ થી ૧૨ વર્ષ
૫ થી ૧૧ વર્ષ
૬થી ૧૪ વર્ષ
........... વર્ષ કરતાં નાની ઉંમરના બાળકને મજૂરી એ રાખવું એ કાયદાનો ભંગ થયો કહેવાય છે.
12 વર્ષ
13 વર્ષ
14 વર્ષ
15 વર્ષ
લોકશાહીમાં ..............વ્યક્તિઓનું શોષણ ન થાય તે માટે તેઓને તાલીમ આપી પગભર કરવા માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલી કરાવવામાં આવેલ છે.
ગરીબ
દિવ્યાંગ
રખડતી
આળસુ
દેશનું સંચાલન કરવા માટેની માર્ગદર્શિકા ............ કહેવાય.
કાયદો
આયોજન
નીતિ
બંધારણ
નીચેનામાંથી આપણને કઈ કઈ બાબતોમાં સમાનતાનો અધિકાર મળેલ છે.
ભાષા કે બોલી ને આધારે
શિક્ષણ મેળવવામાં
લિંગ આધારિત
વિચારોની અભિવ્યક્તિમાં
ઉપરના તમામ
.............ના ભંગથી સામાજીક સમરસતા પર વિઘાતક અસર જોવા મળે છે.
અધિકાર
શિક્ષણ
સમાનતા
વ્યક્તિગત સ્વતંત્રતા
દેશની સૌથી મોટી પંચાયત કઈ ગણાય છે?
ગ્રામ પંચાયત
વિધાનસભા
સંસદ
જીલ્લા પંચાયત
