Worksheets279 PSE સામાન્યજ્ઞાન ભાગ1
Total questions: 15
Worksheet time: 8mins
કેવડિયા કોલોની શા માટે પ્રસિદ્ધ છે?
કોલસાની ખાણો
ગાંધીજીની જન્મભૂમિ
ફિલ્મ ઉદ્યોગ
નર્મદા યોજના સરદાર સરોવર
કબીરવડ કઈ નદીના સંગમ સ્થળ પર આવેલો છે?
નર્મદા અને ઢાઢર
નર્મદા અને કાવેરી
નર્મદા અને ઓરસંગ
નર્મદા અને તાપી
ગુજરાતનું રાજ્ય પંખી ક્યુ છે?
મોર
સુરખાબ
ગરુડ
પોપટ
વડોદરા કઈ નદી કિનારે આવેલું છે?
વિશ્વામિત્રી
કીમ
શેઢી
મહી
એશિયાની સૌથી મોટી સહકારી ડેરી કઈ છે?
દૂધ સાગર
મધુર
સાબર
અમુલ
ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે?
નર્મદા
તાપી
સાબરમતી
શેત્રુંજી
ભાવનગર ક્યાં ફળ માટે જાણીતું છે?
કેસર કેરી
કમલમ
કેળા
દાડમ
ગુજરાત કેટલા રેખાંશ ની વચ્ચે આવેલું છે?
68.4 થી 74.4 પૂ.રેખાંશ
64.8 થી 44.7 પૂ.રેખાંશ
સૌરાષ્ટ્રની સૌથી લાંબી નદી કઈ છે?
શેત્રુંજી
ભાદર
આજી
મચ્છુ
ગુજરાતમાં દૂધસાગર ડેરી ક્યાં આવેલી છે?
બનાસકાંઠા
સાબરકાંઠા
મહેસાણા
પાટણ
ગરમ પાણીના કુંડ ક્યાં આવેલા છે?
પાટણ
વડનગર
લસુન્દ્રા
રાજપીપળા
પટોળા માટે ક્યુ શહેર જાણીતું છે?
જેતપુર
પાટણ
ભુજ
જામનગર
ગુજરાતનું સૌથી મોટું તેલ ક્ષેત્ર કયું છે?
માંડવી
ધુવારણ
મહેસાણા
અંકલેશ્વર
રાણકીવાવ ગુજરાતના કયા શહેરમાં આવેલી છે?
પાટણ
સિધ્ધપુર
વડનગર
ખેડા
ક્યુ શિખર ગુજરાતનું ઊંચામાં ઊંચુ શિખર છે?
ગોરખનાથ
અંબાજી
પાવાગઢ
શેત્રુંજય
