Worksheets336 ધો8 પ્ર5 સાવિ ખરાખોટા સત્ર2
Total questions: 10
Worksheet time: 5mins
ભારતમાં અંગ્રેજી શિક્ષણ શરૂ કરવાનો શ્રેય વિલિયમ બેન્ટિકના ફાળે જાય છે.
ખરું
ખોટું
નર્મદ કવિએ એક વિધવા સાથે લગ્ન કરીને સમાજમાં દાખલો બેસાડ્યો હતો.
ખોટું
ખરું
ભારતમાં ફરજિયાત પ્રાથમિક શિક્ષણ નો કાયદો ઘડવાનું સૂચન વિલિયમ કેર એ કર્યું હતું.
ખરું
ખોટું
બનારસ સંસ્કૃત કોલેજની સ્થાપના જોનાથન ડંકને કરી હતી.
ખોટું
ખરું
વિશ્વ ધર્મ પરિષદમાં ભાગ લેવા સ્વામી વિવેકાનંદ પેરિસ શહેરમાં ગયા હતા.
ખરું
ખોટું
વડોદરા અને ગોંડલના મહારાજાઓએ પોતાના રાજ્યમાં મફત અને ફરજિયાત શિક્ષણની જોગવાઈઓ કરી હતી.
ખોટું
ખરું
સ્વામી વિવેકાનંદે 'આનંદ આશ્રમ' સંસ્થાની સ્થાપના કરી હતી.
ખરું
ખોટું
'વર્ધા શિક્ષણ યોજના' એ મહાત્મા ગાંધીજીની શિક્ષણ યોજના હતી.
ખરું
ખોટું
'બ્રહ્મોસમાજ' ની સ્થાપના રાજા રામમોહનરાય એ કરી હતી.
ખોટું
ખરું
ગાંધીજી પ્રાથમિક શિક્ષણ માત્ર હિન્દી ભાષામાં જ આપવાના હિમાયતી હતા.
(અધ્યયન નિષ્પત્તિ)
SS817 ભારતમાં નવી શિક્ષણ પદ્ધતિમાં સાંસ્કૃતિક વિશ્લેષણ કરે છે.
SS818 જાતિવાદ, પુનઃલગ્ન, બાળલગ્ન, સામાજિક સુધારાઓ માટેના વહીવટી તંત્રના કાયદાઓનું વિશ્લેષણ કરે છે.
ખરું
ખોટું
