wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

SATISH-2 જનરલ નોલેજ

Total questions: 15

Worksheet time: 3mins

Name
Class
Date
1.

ધ્રુવનો તારો કઈ દિશામાં દેખાય છે?

a)

ઉત્તર

b)

પૂર્વ

c)

દક્ષિણ

d)

પશ્ચિમ

2.

અજંતા ઇલોરાની પ્રખ્યાત ગુફાઓ કયા રાજ્યમાં આવેલી છે?

a)

કર્ણાટક

b)

મહારાષ્ટ્ર

c)

આંધ્ર પ્રદેશ

d)

મધ્ય પ્રદેશ

3.

ભારતમાં અંગ્રેજોને વેપાર કરવાની પરવાનગી કોણે આપી?

a)

શાહજહા

b)

અકબર

c)

ઔરંગઝેબ

d)

જહાંગીર

4.

ગાયત્રી મંત્ર કોની ઉપાસના સાથે સંકળાયેલો છે?

a)

સરસ્વતી

b)

ઇન્દ્ર

c)

સૂર્ય

d)

અગ્નિ

5.

આઝાદ ભારતના બંધારણના ઘડવૈયા કોણ હતા?

a)

સર્વપલ્લી રાધાકૃષ્ણન

b)

જવાહરલાલ નેહરુ

c)

સરદાર વલ્લભભાઈ પટેલ

d)

બાબાસાહેબ આંબેડકર

6.

રાષ્ટ્રગીત જનગણમન ની રચના કોણે કરી છે?

a)

ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર

b)

રવીન્દ્રનાથ ટાગોર

c)

ડોક્ટર ઇકબાલ

d)

બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય

7.

વિશ્વની સૌથી લાંબી નદી કોને ગણવામાં આવે છે?

a)

એમેઝોન

b)

નાઈલ

c)

મિસિસિપી

d)

ગંગા

8.

માઉન્ટ એવરેસ્ટ ક્યાં આવેલું છે?

a)

બર્માની સરહદે

b)

તિબેટની સરહદે

c)

નેપાળની સરહદે

d)

ચીનની સરહદે

9.

કયા અંગ્રેજ ગવર્નર જનરલે બંગાળના ભાગલા પાડ્યા હતા?

a)

લોર્ડ લીટન

b)

લોર્ડ કઝઁન

c)

લોડઁ એમહસટઁ

d)

લોર્ડ વેલેસ્લી

10.

હિન્દુ માન્યતા અનુસાર કેટલા પુરાણો છે?

a)

18

b)

20

c)

19

d)

22

11.

આદિ શંકરાચાર્ય કેટલા મઠની સ્થાપના કરી હતી?

a)

4

b)

5

c)

6

d)

7

12.

ક્ષેત્રફળની દ્રષ્ટિએ વિશ્વમાં ભારતનો કયો નંબર છે?

a)

ચોથો

b)

પાંચમો

c)

નવમો

d)

સાતમો

13.

વિશ્વના કયા દેશમાં એક પણ નદી નથી?

a)

જાપાન

b)

વિયેતનામ

c)

ઈરાન

d)

સાઉદી અરેબિયા

14.

વિશ્વની કઈ ભાષામાં સૌથી વધારે શબ્દો છે?

a)

સંસ્કૃત

b)

અંગ્રેજી

c)

અરબી

d)

ફારસી

15.

બીજું વિશ્વ યુદ્ધ ક્યારે શરૂ થયું?

a)

1940

b)

1939

c)

1948

d)

1942