Font size
Worksheetsધોરણ - 8 chap - 3
Total questions: 20
Worksheet time: 12mins
કોઈપણ દેશનું શાસન ચલાવવા માટે બનાવવામાં આવેલા વ્યવસ્થિત નિયમોના સંગ્રહ ને શું કહેવામાં આવે છે
સંગ્રહ ગ્રંથ
આમુખ
બંધારણ
નિયમાવલી
આપણા દેશના બંધારણ ની શરૂઆત શાના થી થાય છે
પ્રમુખ
ઉપપ્રમુખ
આમુખ
અભિમુખ
બંધારણ સભાએ પોતાનું કાર્ય ક્યારે શરૂ કર્યું
9 aug 1947
19 jul 1947
9 disember 1946
9 sup 1946
બંધારણ સભામાં કયા બે મહિલા સભ્યોએ મહત્વનો ભાગ ભજવ્યો હતો.. (આપેલા વિકલ્પો માંથી બે નામ સિલેક્ટ કરવાના છે)
સરોજિની નાયડુ
ઝાંસી કી રાની લક્ષ્મીબાઈ
વિજયાલક્ષ્મી પંડિત
રજીયા સુલતાન
બંધારણ સભાના અધ્યક્ષ તરીકે કોને ચૂંટવામાં આવ્યા
સરોજિની નાયડુ
વિજયાલક્ષ્મી પંડિત
જવાહરલાલ નેહરુ
ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ
ખરડા સમિતિના અધ્યક્ષ તરીકે કોને નીમવામાં આવ્યા
ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ
સરોજિની નાયડુ
ડોક્ટર ભીમ રાવ આંબેડકર
વિદ્યા લક્ષ્મી પંડિત
બંધારણ સભાની કેટલા દિવસમાં 166 બેઠકો યોજાઇ
2 વર્ષ 11 માસ 18 દિવસ
1 વર્ષ ૨ માસ 18 દિવસ
2 વર્ષ 8 માસ ૮ દિવસ
2 વર્ષ 8 માસ ૧૧ દિવસ
બંધારણ સભાએ બંધારણ ને સમ્મતિ ક્યારે આપી
26 મી જાન્યુઆરી 1948
26મી નવેમ્બર 1947
26 મી નવેમ્બર 1949
૨૬મી જાન્યુઆરી 1950
ભારતનું બંધારણ ક્યારે અમલમાં મુકાયું
26 મી જાન્યુઆરી 1950
26મી નવેમ્બર 1947
26 મી નવેમ્બર 1949
૨૬મી જાન્યુઆરી 1951
વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ કયા દેશ નું છે
અમેરિકા
જર્મની
ભારત
રસિયા
ભારતના બંધારણની વિશેષતાઓ જણાવો
(આપેલા વિકલ્પો પૈકી ત્રણ પસંદ કરવાના છે)
પ્રજાસત્તાક
ધર્મનિરપેક્ષતા
ધર્મ સહિષ્ણુતા
લોકશાહી
આઝાદી
ભારતમાં કેટલા વર્ષની ઉંમરે મતાધિકાર પ્રાપ્ત થાય છે
17
19
21
18
કડિયા કામ કરનાર મનજીભાઈ ધારાસભ્ય ની ચૂંટણી લડી શકે ?
હા
ના
ખબર નથી
આમાંથી એક પણ નહીં
નીચેનામાંથી સરકારના અંગો કયા કયા છે
( સિલેક્ટ કરીને સબમીટ કરો)
ગ્રામ પંચાયત
ધારાસભા
રાજ્યસભા
કારોબારી
ન્યાયતંત્ર
ભારતના બંધારણના મુખ્ય ઘડવૈયાઓ કયા કયા હતા
( સિલેક્ટ કરી સબમિટ કરો )
ડો રાજેન્દ્ર પ્રસાદ
સયાજીરાવ ગાયકવાડ
વિજયાલક્ષ્મી પંડિત
રામપ્રસાદ બિસ્મિલ
મૌલાના આઝાદ
ધારા સભા, કારોબારી અને ન્યાયતંત્ર નું ક્રમશ કાર્ય જણાવો
( સિલેક્ટ કરીને સબમીટ કરો )
કાયદાનું અર્થઘટન કરવાનું
આઝાદી આપવાનું
કાયદા બનાવવાનું
કાયદા અમલમાં મૂકવાનું
દેશનો પ્રથમ નાગરિક કોણ કહેવાય
રાષ્ટ્રપતિ
વડાપ્રધાન
રાજ્યપાલ
મુખ્યમંત્રી
રાજ્ય નો પ્રથમ નાગરિક કોણ કહેવાય
રાષ્ટ્રપતિ
વડાપ્રધાન
રાજ્યપાલ
મુખ્યમંત્રી
કોઈ પણ દેશને બંધારણ ની જરૂર શા માટે છે
( સિલેક્ટ કરીને સબમિટ કરો )
વ્યવસ્થિત નિયમો મુજબ વહીવટ કરવા
,,, આયોજન બદ્ધ વહીવટ કરવા માટે
શાસનાધિકારી ઓ ના પગાર માટે
દેશનું વ્યવસ્થિત સંચાલન કરવા માટે
ચૂંટણીઓના ખર્ચ માટે
આ ક્વિઝમાં થી તમે શું શીખ્યા ?
શું તમને આવી quiz પસંદ છે?
શું quiz थी તમને તૈયારી કરવામાં સરળતા રહે છે?
શું તમે મિત્રો ને Quiz રમવાની સલાહ આપશો?
તમારા અભિપ્રાય આપો
By.... Quizizz.com
