NEW
Font size
Worksheets148 ધો8 પ્ર5 સત્ર2 સાવિ ખરા ખોટા
Total questions: 15
Worksheet time: 8mins
પ્રાચીન ભારતમાં વિશ્વ વિખ્યાત કહી શકાય તેવી તક્ષશિલા, નાલંદા, વલભી,વિક્રમશીલા વગેરે જેવી વિદ્યાપીઠો હતી.
ખરું
ખોટું
અંગ્રેજોના આગમન સમયે ગામના જાહેર સ્થળો,વડ કે અન્ય વૃક્ષના છાંયડામાં શાળાને બેસાડવામાં આવતી.નિશ્ચિત અભ્યાસક્રમ, પાઠ્યપુસ્તકો કે તાલીમી શિક્ષકોની સુવિધા ન હતી.
ખોટું
ખરું
ભારતમાં સૌપ્રથમ શિક્ષણ સંસ્થાની સ્થાપના વિલિયમ બેન્ટિક એ કોલકાતા પાસે આવેલ રામપુરમાં કરી.
ખોટું
ખરું
ઇ.સ. 1876ના શિક્ષણધારાથી મુસ્લિમ પાદરીઓને ભારતમાં શિક્ષણ સંસ્થાઓ સ્થાપવાની છૂટ આપવામાં આવી.
ખરું
ખોટું
1854માં વુડના નીતિ પત્ર દ્વારા ભારતમાં ભારતીય શિક્ષણ પ્રણાલી ને બદલે યુરોપિયન શિક્ષણ પ્રણાલી અપનાવવા જણાવ્યું.
ખરું
ખોટું
ઇ.સ. ૧૯૧૨માં મહાત્મા ગાંધીજીએ ફરજિયાત પ્રાથમિક શિક્ષણનો કાયદો ઘડવાનું સૂચન કર્યું.
ખરું
ખોટું
વેલેસ્લીએ ઇ.સ. ૧૮૦૧માં કલકત્તામાં ફોર્ટ વિલિયમ કોલેજની સ્થાપના કરી.
ખરું
ખોટું
સિરામપુરથી સ્ત્રી શિક્ષણની શરૂઆત થઈ હતી.
ખરું
ખોટું
રાજા રામમોહનરાય અને દયાનંદ સરસ્વતી એ વીસમી સદીમાં સ્ત્રી-શિક્ષણ માટે ખાસ હિમાયત કરી હતી.
ખરું
ખોટું
ઇ.સ.1828માં રાજા રામમોહનરાયએ બ્રહ્મોસમાજની સ્થાપના કરી.
ખરું
ખોટું
અમદાવાદમાં ઇ.સ. ૧૮૫૦માં હરકુંવર શેઠાણીએ જેમ્સ ફર્ગ્યુસન નામે કન્યા શાળાની સ્થાપના કરી.
ખોટું
ખરું
વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે પોતાના રાજ્ય વડોદરામાં ઇ.સ.૧૯૦૧માં મફત, ફરજિયાત અને સાર્વત્રિક પ્રાથમિક શિક્ષણની જોગવાઈ કરી.
ખરું
ખોટું
ગાંધીજી ના મતે સાક્ષરતા એ શિક્ષણનો અંત કે પ્રારંભ નથી એ તો માત્ર સાધન છે.
ખરું
ખોટું
રવીન્દ્રનાથ ટાગોર પ્રકૃતિવાદી હતા. વિદ્યાર્થીઓને ભારતીય વિચારધારા અને સાંસ્કૃતિક તત્વજ્ઞાન આપવાના મતના હતા.
ખરું
ખોટું
શાંતિ નિકેતન સંસ્થા ના પ્રયત્નોથી ઇ.સ. 1839માં 'નરબલિપ્રથા' અને બાળકીને દૂધ પીતી કરવાની પ્રથા વિરુદ્ધ કાયદા કરવામાં આવ્યા.
ખરું
ખોટું
