NEW
Font size
Worksheets325 NMMS સાવિ ભાગ9
Total questions: 14
Worksheet time: 7mins
ગાંધીજીએ ઇ.સ.1916 માં કયા આશ્રમની સ્થાપના કરી?
સંન્યાસ આશ્રમ
સાબરમતી આશ્રમ
પવનાર આશ્રમ
કોચરબ આશ્રમ
ગાંધીજીએ ડુંગળી ચોર નું બિરુદ કોને આપ્યું હતું?
મોહનલાલ પંડ્યા
રવિશંકર મહારાજ
જુગતરામ દવે
રાજકુમાર શુક્લા
રોલેટ એકટને 'કાળો કાયદો' કોણે કહ્યો?
જવાહરલાલ નહેરુ
સુભાષચંદ્ર બોઝ
મહાત્મા ગાંધી
સરદાર પટેલ
જલિયાવાલા બાગમાં કોણે બેફામ ગોળીબાર કરાવ્યો?
જનરલ ડાયર
જનરલ હોકેન્સ
જનરલ નીલ
જનરલ ડાયના
'કેસરે હિન્દ' નો ઇલકાબ કોણે ત્યજી દીધો?
ગોપાલ કૃષ્ણ ગોખલે
ગાંધીજી
મોતીલાલ નેહરુ
ચીતરંજનદાસ
નીચેના પૈકી ક્યાં નેતાને લોકોએ 'સરદાર' નું બિરુદ આપ્યું હતું?
સુભાષચંદ્ર બોઝ
જવાહરલાલ નહેરુ
સરદાર વલ્લભભાઈ પટેલ
ચિતરંજનદાસ
દાંડીકૂચ ક્યારે કરવામાં આવી?
12 માર્ચ 1930
12 માર્ચ 1390
મીઠાના કાયદાનો સવિનય ભંગ કરવા ગાંધીજીએ શું કર્યું હતું?
ધરાસણા કુચ
વડાલા કુચ
દાંડીકૂચ
સાબરમતી કૂચ
'સરહદના ગાંધી' તરીકે કોણ ઓળખાય છે?
મૌલાના અબુલ કલામ આઝાદ
ખાન અબ્દુલ ગફાર ખાન
અબ્બાસ સાહેબજી
રવિશંકર મહારાજ
ગાંધીજીએ કઈ ગોળમેજી પરિષદમાં હાજરી આપી હતી?
પહેલી
બીજી
ત્રીજી
ચોથી
'ચલો દિલ્હી' નું સૂત્ર કોણે આપ્યું હતું?
રાસ બિહારી ઘોષ
સુભાષચંદ્ર બોઝ
કેપ્ટન મોહનસિંહ
જવાહરલાલ નહેરુ
અખંડ હિન્દના બે ભાગલા પાડવાનો નિર્ણય કોણે કર્યો?
લોર્ડ લીટન
લોર્ડ વેવેલ
લોર્ડ એટલી
લોર્ડ માઉન્ટબેટન
ભીમ બેટકાની ગુફાઓ કયા રાજ્યમાં આવેલી છે?
મહારાષ્ટ્ર
ગુજરાત
બિહાર
મધ્ય પ્રદેશ
ક્યાં યુગને ભારતીય ચિત્રકલાનો સર્વ શ્રેષ્ઠ સમય ગણાવી શકાય?
મુઘલયુગ
મૌર્ય યુગ
ગુપ્ત યુગ
આધુનિક યુગ
