NEW
Font size
Worksheets392 NMMS સાવિ ધો8 પ્ર3
Total questions: 15
Worksheet time: 8mins
ખાલસાનીનીતિથી અનેક રાજયોને બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દેના . .
ડેલહાઉસી
વેલેસ્વી
એનફિલ્ડ રાયફલના કારતુંસ પર કયા બે પ્રાણીઓ ની ચરબી લગાડી હોવાની સૈનિકોને શંકા હતી ?
ગાય - ડુક્કર
ગાય - કુતરા
ઇ.સ. 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ મુખ્ય કારણ કયું હતુ ?
ભારતમાં બ્રિટિશ સત્તાની સ્થાપના
ઇંગ્લેન્ડની યૈદ્યોગિક ક્રાંતિ
કયા કારણે ભારતીયો રાજકીય સત્તાથી દૂર જતા રહ્યા ?
બ્રિટિશ સામ્રાજ્યવાદને કારણે
અંગ્રેજી ભાષાને કારણે
કઈ સાલ સુધીમાં અંગ્રેજોએ ભારત પર પોતાની સંપૂર્ણ સત્તા સ્થાપી દીધી ?
ઇ.સ.1818 સુધીમાં
ઇ.સ.1800 સુધીમાં
સહકારી યોજનાનો જનક કોણ હતો ?
લોર્ડ વેલેસ્લી
લોર્ડ ડેલહાઉસી
લોર્ડ ડેલહાઉસી એ ક્યા પેશ્વા નું પેન્શન બંધ કરી દીધું હતું ?
નાનાસાહેબનું
બાલાજીવિશ્વનાથનું
નીચેના પૈકી પાકોનું ઉત્પાદન ભારતના ખેડૂતોએ ફરજિયાત કરવું પડતું હતું ?
કપાસ, ગળી, રેશમ
કપાસ, ગળી, ચા
ઈ. સ .1857ના સ્વાતંત્ર્યસંગ્રામની સૌપ્રથમ શરૂઆત કોણે કરી હતી ?
ભારતીય સૈનિકોએ
જમીનદારોએ
અંગ્રેજ સરકારે સૈનિકો માટે કઈ નવી રાઇફલ ઉપયોગમાં લેવાનું નક્કી કર્યું ?
એન્ફિલ્ડ
બ્રાઉન બેઝ
મંગલ પાંડેએ સૌપ્રથમ કયા અંગ્રેજ અધિકારની હત્યા કરી હતી ?
મેજર હ્યુસનની
મેજર હટ્સની
મંગલ પાંડે ને કયા દિવસે ફાંસી આપવામાં આવી હતી ?
8 એપ્રિલ, 1857 ના દિવસે
20 એપ્રિલ 1857 ના દિવસે
ઈ.સ. 1857ના સ્વાતંત્ર્યસંગ્રામના પ્રથમ શહિદ કોણે બન્યા ?
મંગલ પાંડે
તાત્યા ટોપે
ઇ.સ. 1857 સ્વાતંત્ર્ય સંગ્રામની ખરી શરૂઆત ક્યારે થઈ હતી ?
10 મે, 1857ના રોજ
1 મે, 1857 ના રોજ
ભારતીય સૈનિકો એ કયા સ્થળને સંગ્રામ નું મુખ્ય કેન્દ્ર બનાવ્યું ?
દિલ્લીને
મેરઠને
