Worksheets345 NMMS ધો7 પ્ર6 સાવિ સત્ર2
Total questions: 14
Worksheet time: 10mins
કેટલીક જાતિઓ જીવન નિર્વાહ માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ સતત ફરતી રહેતી જેને આપણે ..................જાતિ તરીકે ઓળખીએ છીએ.
પ્રબુદ્ધ
વિચરતી/વિમુક્ત
ગુજરાતમાં વિચરતી જાતિઓમાં બજાણીયા, ગારુડી, વાંસફોડા, રાવળ, સલાટ, ........... અને ........... વગેરે જેવી જાતિઓનો સમાવેશ થાય છે
ભવૈયા,કાંગસિયા
બરંડા,હેલવા
ગુજરાતમાં વિમુક્ત જાતિઓ પૈકી ...........જાતી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં જોવા મળે છે.
ડફેર
દેવીપૂજક
દેવીપુજક સમાજમાં સામાજિક વિખવાદો કે કૌટુંબિક સમસ્યામાં .................... લવાદની પ્રભાવી ભૂમિકા ભજવે છે.
હાઇકોર્ટ
જ્ઞાતિપંચ
વણઝાર સાથે સંકળાયેલા લોકો એટલે .......... .
વણઝારા
છારા
વણઝારાની પોઠોનો સમૂહ .................. કહેવાતો.
ટાંડું
સંધિ
અલાઉદીન ખલજી ...................ના બજારો સુધી અનાજ અને ચીજ વસ્તુઓ લાવવા લઈ જવા માટે વણઝારા નો ઉપયોગ કરતો.
ઈરાન
દિલ્લી
ગીર અને બરડા ડુંગરના જંગલમાં માલધારી...................માં રહેતા હોય છે.
નેસ
તંબુ
..........અને ........... જાતિ જાદુ કરવા,દોરડા પર ચાલવું, લાકડી પર ચાલવું જેવા કરતબોથી લોકોનું મનોરંજન કરે છે.
નટ,બજાણીયા
અઘોરી,બહુરૂપી
............... મોટે ભાગે કાંસકી અને સૌંદર્ય પ્રસાધનો વેચવાનું કાર્ય કરતા હોય છે.
કાંગસિયા
વાદી
બાદશાહ .............. પણ વણઝારા દ્વારા બળદો પર અનાજ લાદીને શહેરમાં વેચવાના તેમના કાર્યનો ઉલ્લેખ કર્યો છે
અકબરે
જહાંગીરે
કાંગસિયા
સૌંદર્ય પ્રસાધનો નું વેચાણ
વિચરતી જાતિઓ
ભવૈયા,ગારૂડી,વાંસ ફોડા
વણઝારા
અનાજ અનેવસ્તુઓ ની હેરફેર
માલધારી
નેસ માં રહેનાર
પોઠ નો સમૂહ
ટાંડું
વણજાર સાથે સંકળાયેલા
વણઝારા
વિમુક્ત જાતિઓ
મિયાણા, વાઘેર,ડફેર
ભારત અને વિશ્વ વચ્ચેની કડી
વણઝારા
કબીલાપ્રથા
પરિવાર/કુટુંબ
ઇ.સ. 1871
ક્રિમિનલ ટ્રાએબ્સ એકટ
માલધારી સમાજ વસવાટ
ગીર,બરડા,કચ્છ નું રણ
ભારત
વૈવિધ્યપૂર્ણ વારસો
ધરાવતો દેશ
