NEW
Font size
S
M
L
XL
WorksheetsSocial studies
Total questions: 10
Worksheet time: 11mins
Name
Class
Date
1.
આપણું બંધારણ ક્યારે અમલમાં આવ્યું?
a)
15 મી ઓગસ્ટ 1947
b)
26મી નવેમ્બર 1949
c)
26મી જાન્યુઆરી 1950
d)
9 મી નવેમ્બર 1946
2.
આપણું બંધારણ કોણે લખ્યું?
a)
જવાહરલાલ નહેરુ
b)
ડૉ. બી.આર.આંબેડકર
c)
કનૈયાલાલ મુનશી
d)
સરદાર વલ્લભભાઈ પટેલ
3.
સર્વોચ્ચ અદાલત કયા શહેરમાં આવેલી છે?
a)
અમદાવાદ
b)
કલકત્તા
c)
દિલ્હી
d)
મુંબઇ
4.
દેશના બંધારણીય વડા કોણ છે?
a)
વડાપ્રધાન
b)
ઉપરાષ્ટ્રપતિ
c)
રાષ્ટ્રપતિ
d)
રાજ્યપાલ
5.
રાજ્યના બંધારણીય વડા કોણ છે?
a)
મુખ્યમંત્રી
b)
શિક્ષણમંત્રી
c)
રાજયપાલ
d)
વડાપ્રધાન
6.
ગુજરાતનું વિધાનસભા ભવન કયા શહેરમાં આવેલું છે?
a)
અમદાવાદ
b)
વડોદરા
c)
ગાંધીનગર
d)
સુરત
7.
મત આપવાનો અધિકાર કેટલા વર્ષે મળે છે?
a)
5
b)
15
c)
18
d)
20
8.
બંધારણની શરૂઆત શાનાથી થાય છે?
a)
પ્રસ્તાવના
b)
આમુખ
c)
ફરજ
d)
હક
9.
કેન્ડ સરકારના અંગો કેટલા છે?
a)
1
b)
2
c)
3
d)
4
10.
ભારતે કઇ શાસન પધ્ધતિ અપનાવી છે?
a)
સામ્યવાદી
b)
સમાજવાદી
c)
લોકશાહી
d)
રાજાશાહી
Reset
