Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

585 જ્ઞાનસેતુ ગણિત

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

9 કિલોમીટર 90 મીટર = ......................

a)

9900 મીટર

b)

9090 મીટર

c)

9000 મીટર

d)

9990 મીટર

2.

જય દુકાનમાંથી બે ડઝન સાબુ લાવે છે તો જય કુલ કેટલા સાબુ લાવ્યો હશે?

a)

2

b)

12

c)

24

d)

20

3.

8 સેમી લંબાઈના ચોરસનું ક્ષેત્રફળ_________ચો. સેમી થાય.

a)

64

b)

46

c)

16

d)

14

4.

ચોરસ ને___________ ખૂણાઓ હોય છે.

a)

1

b)

2

c)

3

d)

4

5.

1000 × 0 = _____________

a)

1

b)

0

c)

2

d)

3

6.

1000 - 1 = ____________

a)

99

b)

9999

c)

999

d)

9998

7.

1250 ગામ ઘઉંનો લોટ તથા 750 ગ્રામ ચણાનો લોટ હોય તો લોટનો કુલ વજન કેટલો થાય?

a)

1000 ગ્રામ

b)

2000 ગ્રામ

c)

1500 ગ્રામ

d)

1750 ગ્રામ

8.

0.4 મીટર બરાબર કેટલા સેમી થાય?

a)

4

b)

40

c)

400

d)

4000

9.

નીચેનામાંથી ક્યુ સાચું નથી?

a)

4 મીટર 8 સેમી = 48 સેમી

b)

6 મીટર 50 સેમી = 650 સેમી

c)

7 સેમી 3 મિમી = 73 મિમી

d)

8 રૂપિયા 12 પૈસા = 812 પૈસા

10.

દીવાસળીના એક ખોખા ની કિંમત બે રૂપિયા છે. તો આવા દસ ખોખા ની કિંમત કેટલી થાય ?

a)

10

b)

20

c)

30

d)

40

11.

ચોરસના ચારેય ખૂણાઓના માપનો સરવાળો કેટલો થાય છે ?

a)

90°

b)

180°

c)

270°

d)

360°

12.

20 રૂપિયાની નોટો ના 20 બંડલ ભેગા કરીએ તો કેટલા રૂપિયા થાય ?

( એક બંડલમાં 100 નોટ છે )

a)

4000 રૂપિયા

b)

40 રૂપિયા

c)

400 રૂપિયા

d)

40,000 રૂપિયા

13.

શાળાના સ્ટોર રૂમમાં 80 ઇટો લાલ રંગની છે. તેનાથી ત્રણ ગણી ઈંટો કથ્થાઈ રંગની છે. તો કથ્થાઈ રંગની કેટલી ઈંટો થાય ?

a)

240

b)

250

c)

230

d)

260

14.

6 મીટર ની પાઇપ માંથી 10 સેમી માપના પાઇપના કેટલા ટુકડા બનાવી શકાય ?

a)

6

b)

2

c)

60

d)

20

15.

એક લીટર પાણી ભરેલી વોટરબેગ માંથી વિશ્વાએ પાણી પીધા બાદ વોટરબેગમાં પાણીની સપાટી 500 મિલી બતાવે છે. તો વિશ્વાએ કેટલું પાણી પીધું હશે ?

a)

200 મિલી

b)

500 મિલી

c)

300 મિલી

d)

400 મિલી