NEW
Font size
Worksheets5. શાંતિની શોધમાં : બુદ્ધ અને મહાવીર
Total questions: 20
Worksheet time: 10mins
કપિલ વસ્તુ નામનું રાજ્ય.......... આવેલું હતું
અરવલ્લી ક્ષેત્રમાં
નીલગીરી ક્ષેત્રમાં
હિમાલય ક્ષેત્રમાં
માળવા ક્ષેત્રમાં
સિદ્ધાર્થના પિતા નું નામ.......... હતું
વર્ધમાન
નંદીવર્ધન
યશોધન
શુદ્ધોધન
સિદ્ધાર્થ ના ગુરુ નું નામ........ હતું
ચાણક્ય
અલાર કલામ
તથાગત
કપિલમુનિ
ગૌતમ બુદ્ધ ના મતે આર્ય સત્ય કેટલા છે ?
૫
૪
૩
૨
મહાવીર સ્વામી નું બાળપણ નું નામ શું હતું ?
દેવદત્ત
બુદ્ધિમાન
વર્ધમાન
સિદ્ધાર્થ
જૈન ધર્મના ચોવીસમાં અને છેલ્લા તીર્થંકર કોણ હતા ?
નેમિનાથ
આદિનાથ
મહાવીર સ્વામી
ઋષભદેવ
મહાવીર સ્વામી ના મોટા ભાઈનું નામ શું હતું ?
હર્ષવર્ધન
નંદી વર્ધન
રાજ વર્ધન
પ્રભાકર વર્ધન
કપિલવસ્તુ ગણરાજ્યના વડા કોણ હતા ?
ગૌતમ બુદ્ધ
નંદી વર્ધન
સિદ્ધાર્થ
શુદ્ધોધન
ગૌતમ બુદ્ધ કેટલા વર્ષની ઉંમરે સંસારનો ત્યાગ કરી સન્યાસી બનવાનું નક્કી કર્યું હતું ?
૨૫
૩૦
૩૨
૧૮
મહાવીર સ્વામી કેટલા વ્રતો આપ્યા હતા ?
૧૧
૭
૫
૩
બુદ્ધ અને જૈન ધર્મ લોકોને શાંતિ અને અહિંસાનો માર્ગ અપનાવવા અનુરોધ કર્યો.
ખરું
ખોટું
મહાવીર સ્વામી ચોરીને સૌથી મોટું અનિષ્ટ માનતા.
ખરું
ખોટું
નીચેનામાંથી કઈ બાબત મહાવીર સ્વામી સાથે જોડાયેલ છે ?
સારથી અને અશ્વ કંથક
યશોધરા અને રાહુલ
કુંડગ્રામ અને પાવાપુરી
સારનાથ અને કુશીનારા
ગુજરાતમાં કયું પ્રખ્યાત જૈનતીર્થ આવેલું છે ?
પાવાપુરી
શ્રવણ બેલગોડા
રાણકપુર
પાલીતાણા
ગૌતમ બુદ્ધ કઈ જગ્યાએ નિર્વાણ પામ્યા હતા ?
લુમ્બિની
કપિલવસ્તુ
કુશીનારા
સારનાથ
મહાવીર સ્વામીએ લોકોને પોતાનો ઉપદેશ કઈ ભાષામાં આપ્યો ?
પાલિ
પ્રાકૃત અને અર્ધમાગ્ધી
પ્રાકૃત અને પાલી
પાલી અને અર્ધમાગ્ધી
કેટલી જાતકથાઓ બુદ્ધ ના પૂર્વજન્મો સાથે સંકળાયેલી છે ?
૫૦૦૦ જેટલી
૫૫૦ જેટલી
૬૦૦ જેટલી
૬૫૦ જેટલી
ગૌતમ બુદ્ધને કયા દિવસે જ્ઞાન પ્રાપ્ત થયું હતું ?
ચૈત્રી પૂર્ણિમાના દિવસે
શરદ પૂર્ણિમાના દિવસે
વૈશાખી પૂર્ણિમાના દિવસે
માણેકઠારી પૂર્ણમાના દિવસે
ગૌતમ બુદ્ધના પ્રથમ ઉપદેશને શું કહેવામાં આવે છે ?
ધર્મચક્રપ્રવર્તન
મહાભીનિષ્ક્રમણ
બોધીગયા
તત્વબોધ
મહાવીર સ્વામી નો જન્મ ક્યાં થયો હતો ?
કપિલવસ્તુ
કુંડગ્રામ
સારનાથ
પાવાપુરી
