wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

6. મૌર્યયુગ : ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.
વર્તમાન સમયનું ઓડીશા મોર્યવંશમાં કયા રાજ્ય તરીકે ઓળખતું હતું ?
a)
બિહાર
b)
અવંતી
c)
કલિંગ
d)
ચેદી
2.

મોર્ય શાસન વ્યવસ્થામાં સમ્રાટ કયું પદ ભોગવતો હતો ?

a)

વહીવટી વડાનું

b)

મહેસુલી વડાનું

c)

લશ્કરી વડાનું

d)

ન્યાયતંત્રના વડાનું

3.
સમ્રાટ અશોકે કયા દેશમાં ધર્મપ્રચારક મંડળો મોકલ્યાં ન હતાં ?
a)
પર્શિયા (ઈરાનમાં)
b)
સિલોન (શ્રીલંકા)માં
c)
બ્રહ્મદેશ
d)
મેસેડોનીયામાં
4.
સમ્રાટ અશોક પછીના મોર્ય સામ્રાજ્યના શાસકોમાં કોનો સમાવેશ થતો નથી ?
a)
કૃણાલનો
b)
સમ્પ્ર્તીનો
c)
દશરથનો
d)
શ્રી ગુપ્તનો
5.

સમ્રાટ અશોકે પોતાના પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્રાને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે ક્યાં મોકલ્યાં હતા ?

a)

સિરિયા

b)

સિલોન

c)

મ્યાનમાર

d)

ઈજિપ્ત

6.

અશોકના મોટાભાગના અભિલેખોની ભાષા કઈ હતી ?

a)

ઈરાની

b)

પાલી

c)

પ્રાકૃત

d)

બ્રાર્હ્મી

7.

કલિંગના કયા રાજા સામે અશોકે યુદ્ધ કર્યું હતું ?

a)

જયંત સામે

b)

શશાંક સામે

c)

દેવવર્મા સામે

d)

અભિક સામે

8.

ગીરીનગરમાં પુષ્પ્ગુપ્તે કયા તળાવનું નિર્માણ કરાવ્યું હતું ?

a)

મલાવ તળાવ

b)

સુદર્શન તળાવ

c)

સહસ્ત્રલિંગ તળાવ

d)

મુનસર તળાવ

9.
મોર્ય શાસન માં ખેતી વિભાગના વડા ને કયા નામ થી ઓળખવામાં આવે છે ?
a)
મહાઅક્ષપટલ
b)
સીતાધ્યક્ષ
c)
મુદ્રાદ્યક્ષ
d)
પન્યાદ્યક્ષ
10.

સમ્રાટ અશોક કયા વંશનો શાસક હતો ?

a)

મોર્યવંશ

b)

ગુપ્ત વંશ

c)

લોદી વંશ

d)

મોઘલ વંશ

11.
એશિયાખંડનો સૌથી જુનો અને લાંબો રોડ કયો છે ?
a)
ગ્રાન્ડ ટ્રંક રોડ
b)
મુબઈ થી દિલ્લી
c)
દિલ્લી થી કન્યાકુમારી
d)
અમદાવાદ થી મુંબઈ
12.

નીચેનામાંથી કયું વિધાન સાચું નથી ?

a)

ચન્દ્રગુપ્ત ના અવસાન પછી મગધની ગાદીએ તેનો પુત્ર બિંદુસાર આવ્યો.

b)

મેગેસ્થીનીસે ઈન્ડીકા પુસ્તક લખ્યું હતું.

c)

રાજકુમાર સુશીમ ને અવંતી ના રાજ્યપાલ બનાવ્યા હતા.

d)

વિષ્ણુગુપ્તે રાજનીતિ શાસ્ત્ર ગ્રંથ લખ્યો.

13.

ચંદ્રગુપ્ત મોર્યએ તેનો અંતિમ સમય કયા સ્થળે વિતાવ્યો હતો ?

a)

વૈશાલી

b)

પાટલીપુત્ર

c)

કંદહાર

d)

શ્રવણ બેલગોડા

14.

સમ્રાટ અશોકના પિતાનું નામ શું હતું ?

a)

બિંબીસાર

b)

બિંદુસાર

c)

ચંદ્રગુપ્ત મૌર્ય

d)

અજાતશત્રુ

15.

મગધ એટલે હાલનું કયું રાજ્ય ?

a)

ઓડીસા

b)

ગુજરાત

c)

બિહાર

d)

કર્ણાટક