NEW
Font size
Worksheetsશિક્ષક સજ્જતા કસોટી
Total questions: 14
Worksheet time: 7mins
ધોરણ 3 થી 5 નું પરિણામ પત્રક તૈયાર કરવા માટે કયું પત્રક ઉપયોગી છે
પત્રક C
પત્રક F
પત્રક B
પત્રક A
હાલમાં ચાલી રહેલ ઓલમ્પિક નું આયોજન કયા શહેરમાં કરવામાં આવ્યું છે.
મેલબોર્ન
ટોક્યો
લંડન
કોલંબો
NMMS પરીક્ષાનું આયોજન કોણ કરે છે
GCERT
રાજ્ય પરીક્ષા બોર્ડ
NCERT
SSA
વિદ્યાર્થીએ શીખેલી બાબતોની ચકાસણી કરવા માટે તથા શાળાની ભૌતિક બાબતો નુ મૂલ્યાંકન કરવા માટે કયો પ્રોગ્રામ કાર્યરત છે
શાળા સ્વચ્છતા અભિયાન
વાર્ષિક ઇન્સ્પેક્સન
ગુણોત્સવ
ઓડિટ
પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા કયું સામયિક બહાર પાડવામાં આવે છે
શિક્ષક જ્યોત
જીવન શિક્ષણ
અભિલાષા
જ્ઞાનદિપ
બાળકોની રચનાત્મક બાબતોનું મૂલ્યાંકન કરવા માટે કયું પત્રક તૈયાર કરવામાં આવે છે
પત્રક C
પત્રક A
પત્રક B
પત્રક D
ટોક્યો ઓલમ્પિક2020માં સૌપ્રથમ કઈ ભારતીય ખેલાડીએ પદક જીત્યો હતો
મેરી કોમ
લવલીના રોહાડયસ
મીરાંબાઈ ચાનુ
પી.વી. સંધુ
કોઈ વિદ્યાર્થી 200 ગુણ માંથી 160 કે તેથી વધારે ગુણ મેળવે તો તેને કયો ગ્રેડ મળવા પાત્ર થાય છે
A
B
C
D
ગુજરાતી કાવ્ય રાનમાં ના રચયિતા કોણ છે
ધ્રુવ ભટ્ટ
કવિ કાન્ત
કલાપી
રમણલાલ સોની
ધોરણ 1 ગણિત માં કુલ કેટલી અધ્યયન નિષ્પતિ આવેલી છે
20
12
15
18
પ્રજ્ઞા અભિગમ માં સપ્તરંગીપ્રવૃતિઓ ક્યારે કરવામાં આવે છે તને તારો વારો કાઢવાનો
સોમ, મંગળ
બુધ , ગુરુ
ગુરૂ, શુક્ર
શનિ,રવિ
પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે કાર્યરત SSA નું પુર્ણ નામ જણાવો
સર્વ શિક્ષા અભિયાન
સર્વ શિક્ષણ અભિયાન
સમગ્ર શિક્ષા અભિયાન
સમગ્ર શિક્ષા અભિગમ
વિદ્યાર્થીમા રહેલ કચાશ સુધારવા શિક્ષક તરીકે શું પ્રયત્ન કરશો?
તેમના વાલી સાથે વાર્તાલાપ
વધુ ગૃહકાર્ય
અલગ જુથ કાર્ય
ઉપચારાત્મક કાર્ય
તાજેતરમા ઓગષ્ટ માસમાં પ્રથમ સપ્તાહ કયા સપ્તાહ તરિકે ઉજવાય છે.
સ્તનપાન સપ્તાહ
કિસાન સન્માન સપ્તાહ
રમત ગમત સપ્તાહ
વન મહોત્સવ
