NEW
Font size
Worksheetsસામાજિક વિજ્ઞાન
Total questions: 15
Worksheet time: 8mins
ક્રિસ્ટોફર કોલંબસ કયા દેશનો વતની હતો
ઈટલી
અમેરિકા
જાપાન
પોર્ટુગલ
ગ્રામ પંચાયત ના વડા ને શું કહે છે?
તલાટી કમ મંત્રી
પ્રમુખ
સરપંચ
સભ્ય
પૃથ્વીના કોઈપણ ભાગ નાં સપાટ કાગળ પરના આલેખન ને શું કહે છે ?
રૂમાલ
નકશો
આલૅખ
પુસ્તક
રંગીન નકશામાં જંગલો અને વનસ્પતિઓં દર્શાવવા કયો રંગ વપરાય છે ?
સફેદ
કથાઈ
પીળો
લીલો
આપણા રાજ્યના મુખ્યમંત્રી નું નામ શું છે?
નરેન્દ્ર ભાઈ મોદી
વિજયભાઈ રૂપાણી
આનંદીબેન પટેલ
મીરાબાઈ
આપણા વડાપ્રધાન નું નામ શું છે?
વિજય રૂપાણી
નીતિન પટેલ
નરેન્દ્રભાઈ મોદી
પુરુષોત્તમ રૂપાલા
બિલ લેવાથી અમુક રકમ સરકાર માં જાય છે તેને શું કહેવાય છે?
ટેકટર
ટેક્ષ (tax)
ટેક્ષી
બીલ
. ગુજરાતનું પાટનગર કયું છે?
Devbhumi dwarka
Gandhinagar
Surat
Ahmedabad
બજારમાં ખાદ્ય સામગ્રી ઉપર કેવા રંગની નિશાની હોય છે?
લાલ
લીલા
પીળો
વાદળી
નીચેના માથી શું અલગ પડે છે?
નર્મદા
હિમાલય
ગંગા
સાબરમતી
ગ્રામ પંચાયત ના વડા ને શું કહે છે?
તલાટી કમ મંત્રી
પ્રમુખ
સરપંચ
સભ્ય
આપણા રાજ્યના મુખ્યમંત્રી નું નામ શું છે?
નરેન્દ્ર ભાઈ મોદી
વિજયભાઈ રૂપાણી
આનંદીબેન પટેલ
મીરાબાઈ
પોર્ટુગીઝોએ ભારતમાં સૌપ્રથમ ક્યાં કોઠી સ્થાપી હતી
સુરત
કોલકતા
કાલીકટ
બેંગલોર
હિન્દુસ્તાન ની ધરતી પર પ્રથમ કયા અંગ્રેજ અધિકારી પગ મૂક્યો હતો.
હોકિન્સ
સર ટોમસ રો
દુપ્લે
વોરન હેસ્ટિંગ્સ
ભારત દેશ ક્યારે આઝાદ થયો હતો
૧૯૪૬
૧૯૫૦
૧૯૪૭
૧૮૪૭
