NEW
Font size
Worksheets11 જનરલ નોલેજ કવિઝ
Total questions: 10
Worksheet time: 3mins
■ ગાંધીજી ના માતા પિતાના નામ જણાવો●
પૂતળીબાઈ અને કરમચંદ
કસ્તુરીબાઈ અને કૃપાચંદ
આમાંથી એકપણ નહિ
◆ ગુજરાતમાં આદિવાસી અને હરિજનોના બાપા તરીકે કોણ ઓળખાતા?◆
અમૃતલાલ ઠકકર ( ઠકકર બાપા )
સ્વામી અગ્નિ મંત્ર
મહાત્મા ગાંધી
જગજીવન ડામોર
【 ભારત દેશની આઝાદી માટે સશસ્ત્ર ક્રાંતિની હિમાયત કરનાર સૌ પ્રથમ ગુજરાતિ કોણ હતા ?】
ચંદશેખર આઝાદ
તાત્યા ટોપે
મહાસેન
શ્યામજીકૃષ્ણ વર્મા
★ ગુજરાત રાજ્યના ઉદ્દઘાટક કોણ હતા? ★
રવિશંકર મહારાજ
નિવેદિતા
જવાહરલાલ નહેરુ
પંડિત બ્રહ્મસેન
|| સ્વામી દયાનંદ સરસ્વતી નો જન્મ કયાં થયો હતો ? ||
ટંકારા ( જી.રાજકોટ )
મધ્યપ્રદેશ
જમ્મુ કાશ્મીર
તામિલનાડુ
ગુજરાતના કયા નગરમાં શિયાળામાં સૌથી વધુ ઠંડી પડે છે ?
નલિયા ( કચ્છ)
ડીસા
અંબાજી
જૂનાગઢ
∆ નરસિંહ મહેતા ની દીકરી નું નામ શું હતું ? ∆
કુંવરબાઈ
જીજાબાઈ
લષ્મીબાઈ
ગંગાબાઈ
[ ક્યાં સંતે પોતાની આખીજિંદગી રક્તપિત્ત ના દર્દીઓની સેવામા વિતાવી ? ]
સંત અમરદેવીદાસ
સંત પુનિત
સંત જ્ઞાનેશ્વર
વિશ્વેશ્વર દેવ
સંત પુનિત મહારાજ એ શરૂ કરેલું કયું માસિક આજેય લોકપ્રિય છે ?
જન કલ્યાણ
અખંડ આનંદ
હરિ મારગ
એકપણ નહિ
● નડિયાદ માં હરિઓમ આશ્રમ ની સ્થાપના કોણે કરી ? ●
પૂજ્ય શ્રી મોટા
સ્વામી હરિ હરઆનંદ
જોસેફ મેકવાન
નવીન પુલકિત
