wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

2. ભારતમાં બ્રિટીશ શાસન ( ઈ.સ. 1757થી ઈ.સ. 1857)

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

કઈ યોજનાથી અન્નભંડાર ગણાતું બંગાળ કંગાળ બન્યું ?

a)

રોલેટ એક્ટ

b)

સહાયકારી યોજના

c)

કાયમી જમાબંધી

d)

નિયામક ધારો

2.

ઈ.સ. 1820માં રૈયતવારી પદ્ધતિ લાગુ કરનાર થોમસ મૂનરો તે સમયે ક્યાંના ગવર્નર હતા ?

a)

મદ્રાસ ( ચેન્નાઈ )

b)

મુંબઈ

c)

કોલકાતા

d)

દિલ્લી

3.

મહાલવારી પદ્ધતિમાં ગામના મુખીને કઈ જવાબદારી સોંપવામાં આવતી ?

a)

જમીન મહેસૂલ નક્કી કરવાની.

b)

જમીન વ્યવસ્થામાં ફેરફાર કરવાની.

c)

જમીનને ખેતીલાયક બનાવવાની.

d)

જમીન મહેસૂલ વસૂલ કરવાની.

4.

અઢારમી સદીના સમયગાળામાં ઈંગ્લેન્ડમાં કાચું રેશમ કયા દેશોમાંથી આવતું હતું ?

a)

દ. આફ્રિકા અને કેનેડા

b)

જાપાન અને અમેરિકા

c)

ભારત અને બાંગ્લાદેશ

d)

સ્પેન અને ઇટાલી

5.

નીચેનામાંથી કઈ જોડ સાચી નથી ?

a)

ઈ.સ. 1910 - કોલ આદિવાસીનો બળવો.

b)

ઈ.સ. 1855 - સંથાલ બળવો.

c)

ઈ.સ. 1940 - મહારાષ્ટ્રમાં વારલી લોકોનો બળવો.

d)

ઈ.સ. 1910 - છત્તીસગઢના બસીરમાં બળવો

6.

આદિવાસી સમૂહો કયા પ્રકારની ખેતી સાથે જોડાયેલા હતા ?

a)

A. સ્થળાંતરીય ખેતી.

b)

B. સ્થાયી ખેતી.

c)

માત્ર A

d)

આપેલ બંને.

7.

ભારતમાં કાયમી જમાબંધી ક્યારે દાખલ કરવામાં આવી ?

a)

ઈ.સ. 1893 માં

b)

ઈ.સ. 1763 માં

c)

ઈ.સ. 1793 માં

d)

ઈ.સ. 1783 માં

8.

હોલ્ટ મેકેન્ઝી દ્વારા કઈ પદ્ધતિ દાખલ કરવામાં આવી હતી ?

a)

રૈયતવારી પદ્ધતિ

b)

મહાલવારી પદ્ધતિ

c)

કાયમી જમાબંધી

d)

આપેલ તમામ.

9.

બિરસા મુંડાએ કયા ધર્મના પ્રચારક સાથે પણ કામ કર્યું હતું ?

a)

જૈન ધર્મ

b)

વૈષ્ણવ ધર્મ

c)

બૌદ્ધ ધર્મ

d)

આપેલ તમામ

10.

કઈ જાતિના આદિવાસી સમૂહો રેશમના કીડા પાળતા હતા ?

a)

કોલ

b)

કોયાઓ

c)

ખોંડ

d)

સંથાલ