wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

quiz1

Total questions: 9

Worksheet time: 5mins

Name
Class
Date
1.
ગુજરાતનાં પાટનગરનું નામ શું છે?
a)
અમદાવાદ
b)
ગાંધીનગર
c)
સુરત
d)
રાજકોટ
2.
ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન કયું છે?
a)
ગિરનાર
b)
પાવાગઢ
c)
સાપુતારા
d)
માઉન્ટ આબુ
3.
ગાંધીજી કયા દિવસે મૌન રાખતા હતા
a)
રવિવાર
b)
બુધવાર
c)
શનિવાર
d)
સોમવાર
4.
કાનમનો પ્રદેશ કયા પાક માટે જાણીતો છે?
a)
કપાસ
b)
ઘઉં
c)
ડાંગર
d)
શેરડી
5.
ગુજરાતનો સૌથી હરિયાળો પ્રદેશ કયો?
a)
ઉત્તર ગુજરાત
b)
દક્ષિણ ગુજરાત
c)
મધ્ય ગુજરાત
d)
પશ્ચિમ ગુજરાત
6.
ભારતની રાષ્ટ્રભાષા કઈ છે?
a)
મુંબઈ
b)
અમદાવાદ
c)
દિલ્હી
d)
બેંગલોર
7.
ભારતની રાષ્ટ્રીય રમત કઈ છે?
a)
ક્રિકેટ
b)
કબ્બડી
c)
હોકી
d)
ફૂટબોલ
8.
ભારતની સૌથી લાંબી નદી કઈ છે?
a)
યમુના
b)
નર્મદા
c)
ગંગા
d)
મહી
9.
ગુજરાતમાં મુખ્યત્વે કેટલા અખાત આવેલા છે ?
a)
2
b)
4
c)
6
d)
3