NEW
Font size
S
M
L
XL
WorksheetsGK4
Total questions: 11
Worksheet time: 6mins
Name
Class
Date
1.
પક્ષીઓ ક્યા રહે છે?
a)
ઘરમાં
b)
માળામાં
c)
ઝાડ પર
d)
આકાશમાં
2.
માણસ ક્યા રહે છે?
a)
ઘરમાં
b)
માળામાં
c)
ઝાડ પર
d)
આકાશમાં
3.
ઘોડો ક્યા રહે છે?
a)
ઘરમાં
b)
માળામાં
c)
ઝાડ પર
d)
તબેલા
4.
ગાય, ભેંસ ક્યા રહે છે?
a)
કોઢ
b)
માળામાં
c)
ઝાડ પર
d)
ઘરમાં
5.
ગાય - ભેંસ ક્યા રહે છે?
a)
કોઢ
b)
માળામાં
c)
ઝાડ પર
d)
ઘરમાં
6.
વાઘ ક્યા રહે છે?
a)
ઘરમાં
b)
માળામાં
c)
ઝાડ પર
d)
ગુફામાં
7.
રંગોળી કયા તહેવારમાં બનાવીએ
a)
દિવાળી
b)
હોળી-ધૂળેટી
c)
ક્રિસમસ
d)
ઉત્તરાયણ
8.
પતંગ ક્યારે ચગાવીએ
a)
દિવાળી
b)
હોળી-ધૂળેટી
c)
ક્રિસમસ
d)
ઉત્તરાયણ
9.
રાખડી કયા તહેવારમાં બંધાય?
a)
દિવાળી
b)
હોળી-ધૂળેટી
c)
રક્ષાબંધન
d)
ઉત્તરાયણ
10.
દિવાળીમાં શુ કહેવામાં આવે છે?
a)
ઈદ મુબારક
b)
હેપ્પી હોળી
c)
હેપ્પ્પી દિવાળી
d)
મેરી ક્રિસમસ
11.
શિક્ષક દિવસ કયારે આવે છે?
a)
૧૨ મે
b)
૫ જુલાઇ
c)
૫ સપ્ટેમ્બર
d)
૧૨ જુન
Reset
