NEW
Font size
Worksheets131 ધો7 પ્ર17 સત્ર2 સાવિ ખાલી જગ્યા
Total questions: 15
Worksheet time: 8mins
ગર્ભમાં દીકરો કે દીકરી નું પરીક્ષણ ગુનો _________.
છે
નથી
આપણા દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન તરીકે_____________ને યાદ કરવામાં આવે છે.
ઇન્દિરા ગાંધી
સરિતા ગાયકવાડ
આપણા દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બનવા નું ગૌરવ ________________ધરાવે છે.
શ્રીમતી પ્રતિભા દેવી સિંહ પાટીલ
શ્રીમતી સુષ્મા સ્વરાજ
આપણા દેશના પ્રથમ મહિલા વિદેશ મંત્રી __________ બન્યા હતા.
સુષ્મા સ્વરાજ
આનંદીબેન પટેલ
ભારત રત્ન એવા સ્વર સામ્રાજ્ઞી લતા મંગેશકર એ વિવિધ ભાષામાં_______________કરતાં વધારે ગીત ગાયા છે.
૪૦૦૦૦
૧૨૩૪
_________________ એ ખેલ મહાકુંભ ની શરૂઆત કરીને એશિયન ગેમ્સમાં ભારતને સુવર્ણચંદ્રક અપાવ્યો છે.
સરિતા ગાયકવાડ
અંજુ શાહ
જાતિગત ભિન્નતાની અસર મોટેભાગે __________માં જોવા મળે છે.
ગામડા
શહેર
ભારત દેશમાં છેલ્લી વસ્તી ગણતરી વર્ષ ___________માં થઈ હતી.
૨૦૧૧
૨૦૨૧
ઈ.સ.2011માં પ્રતિ હજાર પુરુષ સામે સ્ત્રીઓનું પ્રમાણ________હતું.
૯૪૦
૧૦૪૦
ગુજરાત સહિત દેશભરમાં ____________ની સાથે અનેક મહિલાઓ વિવિધ આંદોલનમાં જોડાઈ હતી.
કસ્તુરબા
ઇન્દિરા ગાંધી
ગુજરાત સરકાર દ્વારા ________________ ની કુપોષણમુક્ત ગુજરાત અભિયાન માટે એમ્બેસેડર તરીકે પસંદગી કરવામાં આવી છે.
સરિતા ગાયકવાડ
કલ્પના ચાવલા
વિશ્વભરમાં લોખંડી મહિલા આગેવાન તરીકે આપણા દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન ________________પ્રખ્યાત છે.
ઇન્દિરા ગાંધી
સરોજીની નાયડુ
મહિલા સશક્તિકરણ માટે સ્ટાર્ટ અપ ઇન્ડિયા અને__________________અંતર્ગત અનેક યોજનાઓ સરકાર શ્રી દ્વારાચાલે છે.
મેક ઇન ઇન્ડિયા
સૌ ભણે સૌ આગળ વધે
સમાજમાં પ્રવર્તતા ભેદ ભાવની અસર લાંબા ગાળે_________ઉપર થાય છે.
સમાજ વ્યવસ્થા
અવકાશ
કેન્દ્ર સરકાર દ્વારા દર ________ વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે.
૧૦
૧૧૧
