Worksheetsપ્રી ટેસ્ટ સામાજિક વિજ્ઞાન તાલીમ 4/2/2020
Total questions: 15
Worksheet time: 8mins
મહાજનપદ કેટલા હતા ?
૧૭
૧૮
૧૬
૧૯
સિકંદરે ભારત પર આક્રમણ કર્યું ત્યારે મગધ પર કયો રાજા શાસન કરતો હતો?
પોરસ
અશોક
બિંદુસાર
ધનનંદ
મહાવીર સ્વામીની માતા નું નામ શું હતું?
ત્રિશલા દેવી
માયાદેવી
યશોદા
યશોધરા
ગૌતમ બુદ્ધ ના મતે આર્ય સત્ય કેટલા છે?
પાંચ
ચાર
ત્રણ
બે
મહાવીર સ્વામી એ કેટલા વ્રતો આપ્યાં હતા ?
ચાર
પાંચ
ચોવીસ
અગીયાર
એશિયા ખંડનો સૌથી જુનો અને લાંબો રોડ કયો છે?
ગ્રાન્ડ ટ્રંક રોડ
કોલકાતા થી આગ્રા રોડ
દિલ્હીથી મુંબઇ રોડ
કોલકાતાથી દિલ્હી રોડ
અશોક ના પિતા નું નામ શું હતું?
બિંબિસાર
બિંદુસાર
ચંદ્રગુપ્ત મૌર્ય
અજાતશત્રુ
ગુજરાતમાં અશોકનો શિલાલેખ કયા જીલ્લામાં આવેલો છે?
જુનાગઢ
સુરેન્દ્રનગર
રાજકોટ
અમરેલી
ગુપ્ત વંશનો સ્થાપક કોણ હતો?
શ્રીગુપ્ત
ચંદ્રગુપ્ત પહેલો
સમુદ્રગુપ્ત
ચંદ્રગુપ્ત બીજો
સૌરમંડળનો સૌથી મોટો ગ્રહ છે?
પૃથ્વી
શનિ
ગુરુ
બુધ
0° અક્ષાંશ વૃત કયા નામે ઓળખાય છે?
કર્કવૃત
વિષુવવૃત
મકરવૃત
ગ્રીનીચ રેખા
ભૂમિ સ્વરૂપો ના મુખ્ય કેટલા પ્રકાર છે?
ચાર
પાંચ
સાત
ત્રણ
સરેરાશ સમુદ્ર સપાટીથી કેટલી ઊંચાઇ ધરાવતા ભૂમિ ભાગને પર્વત કહે છે ?
800 મીટર થી વધુ
400 મીટર થી વધુ
500 મીટર થી વધુ
900 મીટર થી વધુ
પૃથ્વીની સપાટીના આશરે કેટલા વિસ્તારમાં મેદાનો આવેલા છે?
28
55
62
55
નકશાના મુખ્ય કેટલા અંગો હોય છે?
3
2
4
6
