Font size
Worksheetsધોરણ :-8 એકમ :-6
Total questions: 20
Worksheet time: 10mins
કઈ સદી સુધી ભારતની આર્થિક સ્થિતિ સારી હતી
૧૫મી સદી સુધી
20મી સદી સુધી
૧૮ મી સદી સુધી
૧૭મી સદી સુધી
અંગ્રેજોને કયા કયા પ્રદેશો ની દીવાની સત્તા મળી હતી
(સિલેક્ટ કરી સબમિટ કરો)
બંગાળ
મિઝોરમ
ઓરિસ્સા
કાનમ પ્રદેશ
બિહાર
બંગાળમાં દુકાળ ક્યારે પડ્યો હતો
ઈ.સ. 1770
ઇ.સ. 1890
ઇસવીસન 1865
ઈ.સ. 1775
કાયમી જમાબંધી નામની મહેસૂલ પદ્ધતિ કોણે શરૂ કરી હતી
કોર્નવોલીસ
લોડ વેલેસ્લી
લોર્ડ ડેલહાઉસી
લોર્ડ વિલિયમ બેંટિંક
વોરન હેસ્ટીંગ ના સમયમાં મહેસુલ ઉઘરાવવાનું કામ કોણ કરતું હતું
મુકાદમ
આમીલ
કલેકટર
પટેલ
આગ્રામાં શું ફરમાન બહાર પાડવામાં આવ્યું હતું
દરેક અંગ્રેજે હિન્દીઓને સલામ ભરવી
દરેક હિન્દી એ અંગ્રેજ ને સલામ કરવી
બધાએ જમીન મહેસુલ સમયસર સૂકવી દેવું
વોરન હેસ્ટીંગ ના સમયમાં નક્કી કરેલું મહેસુલ ચૂકવવું
ઢાકા नी કઈ વસ્તુઓ ની દુનિયામાં બહુ માંગ રહેતી હતી
(સિલેક્ટ કરી સબમિટ કરો)
મુલાયમ
મરી મસાલા
તેજાના મસાલા
બારીક મલમલ
સતી પ્રથા પર પ્રતિબંધ મૂકતો કાયદો કોણે અમલમાં મૂક્યો
લોર્ડ વિલિયમ બેંટિંક
કોર્ન વોલિસ
વેલેસ્લી
વોરન હેસ્ટીંગ
જમીનના ઉપયોગ માટે સરકારને ભરવાના વેરા ને શું કહેવાય
ધરા મહેસુલ
જમીન મહેસુલ
વ્યવસાય વેરો
મહેસુલ
યંત્રો કે માનવ દ્વારા વપરાશની ચીજ વસ્તુઓ ના ઉત્પાદન માટે જે મૂળ ચીજવસ્તુઓનો ઉપયોગ થાય તેને શું કહેવાય છે
તૈયાર માલ
પાકો માલ
કાચો માલ
તૈયાર ચીજવસ્તુઓ
અંગ્રેજી શાસન પહેલા દેશની કરોડરજ્જુ કોને ગણવામાં આવતી હતી
જિલ્લા પંચાયત
તાલુકા પંચાયત
ગ્રામ પંચાયત
વહીવટ વિભાગ
દીવાની સત્તા એટલે કઈ સત્તા
મહેસૂલ ઊઘરાવવાની સત્તા
કામ આપવાની સત્તા
રાજાને મહેસુલ આપવાની સત્તા
મહેસુલ નો બહિષ્કાર કરવાની સત્તા
કોના સમયમાં મહેસુલ ઉઘરાવવાનું કામ કલેક્ટરને સોંપવામાં આવ્યું
વિલિયમ બેન્ટિક
વોરન હેસ્ટીંગ
લોડ વેલેસ્લી
કોર્ન વોલિસ
નીચેનામાંથી કયો સુધારો વિલિયમ બેંટિંકે કર્યો નથી
ટપાલ વ્યવસ્થા
સતીપ્રથા નાબૂદી
અદાલતમાં માતૃભાષાનો ઉપયોગ
કંપનીની વહીવટમાં ભારતીયોને સ્થાન
કયા ગવર્નર જનરલે સુધારા-વધારા કરી પ્રમાણમાં વધારે માન મેળવ્યુ હતું
ડેલહાઉસી
વિલિયમ બેન્ટિક
લડ વેલેસલી
વોરન હેસ્ટીંગ
દરેક હિન્દી એ અંગ્રેજ ને સલામ ભરવી તેવુ ફરમાન ક્યાં બહાર પાડવામાં આવ્યું હતું
બંગાળા
ઓરિસ્સા
આગરા
પંજાબ
કયા યુદ્ધ પછી અંગ્રેજોને બંગાળ બિહાર અને ઓરિસ્સામાં દીવાની સત્તા પ્રાપ્ત થઈ
પ્લાસીનું યુદ્ધ
1857 નો વિપ્લવ
બકસરની લડાઈ
બીજુ વિશ્વયુદ્ધ
વિલિયમ બેંટિંકે સતી પ્રથા પર પ્રતિબંધ મૂકતો કાયદો ક્યારે અમલમાં મૂક્યો
ઈસવીસન 1,834
ઈસવીસન 1828
ઈસવીસન 1829
ઇસવીસન 1919
ભારતમાં અંગ્રેજી કેળવણી શરૂ કરવાનો વિચાર ક્યારે આવ્યો
ઈસવીસન 1,834
ઈસવીસન 1828
ઈસવીસન 1829
ઇસવીસન 1919
ગાંધીજીએ અંગ્રેજી શિક્ષણ ને કેવી કેળવણી કહી હતી
સ્વતંત્ર કેળવણી
શ્રેષ્ઠ કેળવણી
ગુલામી કેળવણી
સર્વોત્તમ કેળવણી
