wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ધોરણ 7 પાઠ 2 શ્રી બિદડા પ્રાથમિક શાળા ક્વિઝ: ( એલ કે મારવાડા)

Total questions: 16

Worksheet time: 8mins

Name
Class
Date
1.

પ્રથમ મહિલા શાસક કોણ હતા?

a)

કલ્પના ચાવલા

b)

નૂરજહાં

c)

રઝીયા સુલતાના

d)

નફીસા સુલતાના

2.

કયા શાસકની યોજના તરંગી યોજના તરીકે ઓળખાય છે?

a)

ફિરોજસાહ તુગલક

b)

કુતબુદ્દીન ઐબક

c)

મોહમ્મદ તુગલક

d)

અકબર

3.

વિજયનગર નામના રાજ્યની સ્થાપના કોણે કરી?

a)

કૃષ્ણદેવરાય

b)

હરિહર રાય

c)

બુકકારાય

d)

હરિહરરાય અને બુકકારાય

4.

કુતુબમિનાર ક્યાં આવેલ છે?

a)

દિલ્હી

b)

મુંબઈ

c)

વડોદરા

d)

અમદાવાદ

5.

"ઢાઈ દિન કા ઝોપડા" કયા શહેરમાં આવેલ છે?

a)

જયપુર

b)

જોધપુર

c)

અજમેર

d)

અમદાવાદ

6.

સૈન્યમાં દાગ અને ચહેરા પદ્ધતિ કોણે દાખલ કરી

a)

જલાલુદ્દીન ખલજી

b)

અલાઉદ્દીન ખલજી

c)

મોહમ્મદ તુગલક

d)

ફિરોજશાહ તુગલક

7.

કોણ ગુલામ વંશનો સાચો સ્થાપક માનવામાં આવે છે

a)

કુતબુદીન ઐબક

b)

ઇલતુમિસ

c)

રજીયા બેગમ

d)

નાસીરુદ્દીન

8.

વિજયનગર સામ્રાજ્યનો શ્રેષ્ઠ રાજા કોને માનવામાં આવે છે

a)

હરિહર રાય

b)

દેવરાજ

c)

કૃષ્ણદેવરાય

d)

સિધ્ધરાજ જયસિંહ

9.

બહમ ની રાજ્યની સ્થાપના કોણે કરી હતી

a)

કાદરખાન

b)

ઝફરખાન

c)

દિવાન ખાન

d)

મોહમ્મદ શાહ

10.

કોને આંધ્રના ભોજ તરીકે ઓળખવામાં આવે છે

a)

કૃષ્ણદેવરાય

b)

વિજય દેવરાય

c)

બુકા રાય

d)

હરિહર રાય

11.

ચેહલગાન (ચારગાન )ની સ્થાપના કોણે કરી

a)

કુતબુદીન ઐબક

b)

ઇલતુમીસ

c)

રજીયા બેગમ

d)

જલાલુદ્દીન ખલજી

12.

પાણીપતનું પ્રથમ યુદ્ધ 1526 માં ઇબ્રાહીમ લોદી અને બાબર વચ્ચે થયું હતું

a)

સાચું

b)

ખોટું

13.

સલ્તનત સમયની શાસન વ્યવસ્થા કેટલા ભાગમાં વહેંચેલી હતી

a)

4

b)

5

c)

2

d)

3

14.

વિજયનગર નામનું રાજ્ય કઈ નદીના કિનારે વિકસ્યો હતો

a)

નર્મદા

b)

બ્રહ્મપુત્રા

c)

કાવેરી

d)

તુંગભદ્રા

15.

દિલ્હી સલ્તનત માં કુલ કેટલા વંશોએ સત્તા ભોગવી

a)

4

b)

5

c)

6

d)

7

16.

દિલ્હી સલ્તનતનો સમયગાળો આશરે કેટલા વર્ષ સુધી ચાલ્યો

a)

420

b)

320

c)

230

d)

240