wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

General knowledge test - s d chavda

Total questions: 16

Worksheet time: 8mins

Name
Class
Date
1.

ગાંધીજીને ‘બાપુ’નું બિરૂદ કયા સત્યાગ્રહમાં મળ્યું?

a)

ખેડા સત્યાગ્રહ

b)

અસહકાર આંદોલન

c)

ચંપારણ સત્યાગ્રહ

d)

હિંદ છોડો આંદોલન

2.

મોરારજી દેસાઇને ભારત અને પાકિસ્તાન બંને દેશો તરફથી કયા એવોર્ડ મળેલ છે?

a)

ભારત રત્ન અને નિશાન-એ-પાકિસ્તાન

b)

નિશાન-એ-પાકિસ્તાન

c)

બ્રેવરી એવોર્ડ

d)

એકલવ્ય

3.

ઉદવાડામાં આવેલી કઇ અગિયારી જોવાલાયક છે ?

a)

પવિત્ર ઈરાનશો ફાયર ટેમ્પલ

b)

ઇસાઇ અગિયારી

c)

ભીમ અગિયારસ

d)

મજહબ અગિયારી

4.

ભારતમાં સૌપ્રથમ કઈ વિદેશી પ્રજા આવી હતી?

a)

ફ્રેંચ

b)

પોર્ટુગીઝ

c)

અંગ્રેજો

d)

બચ

5.

અકબર ક્યુ પાણીપતનું યુદ્ધ કર્યું હતું

a)

પાણીપત નું પહેલું યુદ્ધ

b)

પાણીપતનું બીજું યુદ્ધ

c)

પાણીપતનું ત્રીજું યુદ્ધ

d)

પ્લાસીનુ યુધ્ધ

6.

જેસોર રીંછ અભયારણ કયાં આવેલું છે ?

a)

અમદાવાદ

b)

બનાસકાંઠા

c)

પંચમહાલ

d)

દાહોદ

7.

અષ્ટાધ્યાયી નામનો પવિત્ર ગ્રંથ કોણે લખ્યો

a)

ભરતમુની

b)

પાણિની

c)

વેદ વ્યાસ

d)

તુલસીદાસ

8.

નળસરોવર કયા જિલ્લામાં આવેલું છે ?

a)

અમદાવાદ

b)

કચ્છ

c)

ભાવનગર

d)

દાહોદ

9.

આઈના અકબરી એ પવિત્ર ગ્રંથ કોણે લખ્યો

a)

શાહજહાં

b)

અકબર

c)

બિરબલ

d)

અબુલ ફઝલ

10.

'ઈફ્કો' ખાતરનું કારખાનુ ક્યાં છે

a)

વડોદરા

b)

કોયલી

c)

અંકલેશ્વર

d)

કલોલ

11.

કેરળમાં આવેલું અભયારણ્ય ક્યું છે ?

a)

પેરિયાર

b)

પંચમઢી

c)

રામગઢ

d)

જેસર

12.

નીચેનામાંથી કયો યુગ ભારતનો સુવર્ણયુગ ગણાય છે?

a)

ચાલુક્યુ યુગ

b)

સોલંકી યુગ

c)

ગુપ્ત યુગ

d)

મરાઠા યુગ

13.

કેરળમાં આવેલું અભયારણ્ય ક્યું છે ?

a)

પેરિયાર

b)

પંચમઢી

c)

રામગઢ

d)

જેસર

14.
a)

અમરેલી

b)

જુનાગઢ

c)

રાજકોટ

d)

સુરેન્દ્રનગર

15.
a)

અમદાવાદ

b)

ગાંધીનગર

c)

જામનગર

d)

રાજકોટ

16.

તાજેતરમાં ગુજરાતની કેટલા સીટની પેટા ચૂંટણી યોજાવાની છે...

a)

સાત

b)

આઠ

c)

પાંચ

d)

અગિયાર