Worksheets120 ધો6 પ્ર6 સત્ર2 સા.વી.
Total questions: 11
Worksheet time: 4mins
■ તક્ષશિલા ના કૌટીલય ગોત્ર ના આચાર્ય _________ એ ચંદ્રગુપ્ત ને શસ્ત્ર-શાસ્ત્રની તાલીમ આપી.
【6.12-મહત્વના રાજ્યો તથા રાજવંશોના નોંધપાત્ર યોગદાનની યાદી બનાવે છે.】
વિષ્ણુગુપ્ત
શ્રીનિવાસ
કોલંબસ
■ ઇ.સ.પૂર્વે 321માં નંદવંશ ના અંતિમ સમ્રાટ _______ ને હરાવીને ચંદ્રગુપ્ત એ મગધની ગાદી સંભાળી.
【6.12-મહત્વના રાજ્યો તથા રાજવંશોના નોંધપાત્ર યોગદાનની યાદી બનાવે છે.】
ધનનંદ
સમ્રાટ હર્ષ
સમ્રાટ જયંત
■ ચાણક્યના "અર્થશાસ્ત્ર" નામના ગ્રંથમાંથી તેસમયની _______ , ________અને ______જીવનની માહિતી મળે છે.
【6.12-મહત્વના રાજ્યો તથા રાજવંશોના નોંધપાત્ર યોગદાનની યાદી બનાવે છે.】
રાજકીય,આર્થિક અને સામાજિક
તાત્વિક,સાત્વિક અને આધિભૌતિક
■ દીપ વંશ અને મહા વંશ કૃતિઓની માહિતી આપણને _______ ધર્મ ગ્રંથો માંથી મળે છે.
【6.12-મહત્વના રાજ્યો તથા રાજવંશોના નોંધપાત્ર યોગદાનની યાદી બનાવે છે.】
બૌદ્ધ
જૈન
હિન્દૂ
■ ગ્રાન્ડ ટ્રંક રોડ વર્તમાન સમયમાં દિલ્લીથી _______ શહેર સુધીના રાષ્ટ્રીય ધોરીમાર્ગ થી ઓળખાય છે.
【6.12-મહત્વના રાજ્યો તથા રાજવંશોના નોંધપાત્ર યોગદાનની યાદી બનાવે છે.】
કોલકાતા
મુંબઈ
જોધપુર
■ ચંદ્રગુપ્ત ના પુત્ર બિન્દુસાર એ મગધની ગાદી પર લગભગ _____ વર્ષ સુધી રાજ્ય કર્યું.
【6.12-મહત્વના રાજ્યો તથા રાજવંશોના નોંધપાત્ર યોગદાનની યાદી બનાવે છે.】
25
52
65
■ સમ્રાટ અશોકે કલિંગના રાજા ______ સામે યુદ્ધ કરી વિજેતા બન્યા.
【6.12-મહત્વના રાજ્યો તથા રાજવંશોના નોંધપાત્ર યોગદાનની યાદી બનાવે છે.】
જયંત
બળવંત
સાધુ
■ આધુનિક ભારતની મોટાભાગની લિપીઓ ______ લિપિમાંથી વિકસી છે.
【6.12-મહત્વના રાજ્યો તથા રાજવંશોના નોંધપાત્ર યોગદાનની યાદી બનાવે છે.】
બ્રાહ્મી
તમિલ
હિન્દી
■ સમ્રાટ અશોકે ગૌતમ બુદ્ધના ઉપદેશ માંથી પ્રેરણા મેળવી પોતાની પ્રજાને _______ નો માર્ગ બતાવ્યો.
【6.12-મહત્વના રાજ્યો તથા રાજવંશોના નોંધપાત્ર યોગદાનની યાદી બનાવે છે.】
ધમ્મ
કર્મ
મોક્ષ
■ મૌર્યયુગના કેન્દ્રીય વહીવટીતંત્રમાં વ્યાપાર ખાતાનો વડો ______ કહેવાતો.
【6.12-મહત્વના રાજ્યો તથા રાજવંશોના નોંધપાત્ર યોગદાનની યાદી બનાવે છે.】
પણ્યાધ્યક્ષ
મુખી
સેનાની
વિષ્ણુગુપ્ત નું બીજું નામ
ચાણક્ય
નંદવંશના અંતિમ સમ્રાટ
ધનનંદ
સમ્રાટ અશોકનું અવસાન
ઇ.સ.પૂર્વે 232
સમ્રાટ અશોક ના મોટાભાઈ
સુશીમ